Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૦૫


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2005
ऋतस्य हि शुरुधः सन्ति पूर्वी: ऋतस्य धीतिर् वृजिनानि हन्ति । ऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः ॥ સત્યનું શુભ બળ છે સનાતન, સંહરે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2005
જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન[...]
🪔 વિવેકવાણી
આજના ભારતે શું કરવું જોઈએ?
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2005
પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]
🪔 સંપાદકીય
સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2005
પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં જ પ્રાપ્ત થાય છે. સાધનાના[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2005
(ગતાંકથી આગળ) પછી ‘કૃપા’ કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ - એમનાં ચરણકમળમાં આત્મસમર્પણ. જ્યાં સુધી આપણે[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2005
પ્રસ્તાવિક આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો સમય મર્યાદિત છે; પણ શિક્ષકોને[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2005
(નવેમ્બર ૦૪ થી આગળ) શ્રીમાનો મુસલમાન પુત્ર ડાકુ અમજદ ઘણો ગરીબ છે. ભરણપોષણ થતું નથી એટલે ચોરી કરે છે. આ ભયંકર ડાકુ એકવાર મજૂરના રૂપે[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૨
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2005
(સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ) હિમાલયની પુત્રીઓનું અવરોહણ - અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2005
(ઓક્ટો. ’૦૪ થી આગળ) આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી સામાજિક સંરચનાનું નિર્ધારણ કરતા રહે[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૧
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
April 2005
હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માં સ્વામી વિદેહાત્માનંદજીએ લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામીજીના પરિભ્રમણનો ઉદ્દેશ્ય સ્વામી[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ધૈર્યનું ફળ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2005
ભાગ્ય ધીરની સાથે રહે છે થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું. બધાને એના ભાગ્યની[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2005
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી[...]
🪔 કાવ્યાસ્વાદ
તો જ તમે સાચા મર્દ - ૨
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
April 2005
lf you can make one heap of all your winnings And risk it on one turn of pitch - and - toss, And lose, and[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 સંકલન
April 2005
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2005
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ જન્મજયંતીની ઉજવણી શ્રીરામકૃષ્ણદેવનો જન્મજયંતી મહોત્સવ ૧૨મી માર્ચ, શનિવારે સવારે ૫-૦૦ વાગ્યે મંગળા આરતી, ભજનથી આરંભાયો હતો. સવારે ૭-૧૫ કલાકે રાજકોટ પોલીસ[...]