ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।।
ઈશ ઉપનિષદ(1-1)
ॐ જગતમાં જે કાંઈ જડ-ચેતન વસ્તુ છે, તે સર્વની અંદર અને બહાર ઈશ્વર રહેલો છે; માટે એ ઈશ્વર જેટલું તને આપે તેટલું તું અનાસક્તપણે ભોગવ અને જે બીજાનું છે તેનો તું લોભ ન કર.
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय द्दष्टये ।।
ઈશ ઉપનિષદ(1-15)
સત્યનું મુખ (સૂર્યમંડલનિહિત બ્રહ્મ) સુવર્ણમય પાત્રથી ઢંકાઈ ગયું છે. હે પૂષન્ ! તેને તમે સત્યધર્મવાળા મને સાક્ષાત્કાર કરવા માટે ઉઘાડી દો.
Total Views: 221
Your Content Goes Here