नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये।
सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥
भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे।
कामादिदोषरहितं कुरु मानसं च॥
હે રઘુનાથજી! હું સત્ય કહું છું અને આપ સર્વના અન્તરાત્મા છો (તેથી સર્વ જાણો છો) કે મારા હૃદયમાં બીજી કાંઈ ઇચ્છા નથી.
હે રઘુકુલશ્રેષ્ઠ (શ્રી રામચંદ્રજી) ! મારા મનમાં માત્ર આટલી જ ઇચ્છા છે કે મને આપની સંપૂર્ણ ભકિત આપો અને મારા મનને કામાદિ દોષોથી રહિત કરો.
Total Views: 289
Your Content Goes Here