ॐ शं नो मित्रः शं वरुणः । शं नो भवत्वर्यमा । शं न इन्द्रो बृहस्पतिः । शं नो विष्णुरुरुक्रमः । नमो ब्रह्मणे । नमस्ते वायो । त्वमेव प्रत्यक्षं ब्रह्मसि । त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि । तन्मामवतु । तद् वक्तारमवतु । अवतु माम् । अवतु वक्तारम् । ॐ शान्तिः शान्तिः शान्तिः ।
મિત્ર દેવતા અમને કલ્યાણપ્રદ હો. વરુણ સુખકર હો. અર્યમા અમને સુખકર થાઓ. ઇન્દ્ર અને બૃહસ્પતિ અમને સુખકર હો. વિશાળ પલંગવાળા વિષ્ણુ અમને સુખકર હો. બ્રહ્મદેવને નમસ્કાર. હે વાયુદેવ! તમને નમસ્કાર. તમે જ પ્રાણરૂપે પ્રત્યક્ષ બ્રહ્મ છો. તમને જ હું પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. ૠત કહીશ. સત્ય કહીશ. તે બ્રહ્મ મારી રક્ષા કરો. આચાર્યની રક્ષા કરો, રક્ષા કરો આચાર્યની. ૐ ત્રિવિધ તાપની શાંતિ હો.
Your Content Goes Here