तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर।
याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥
હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ હું જાણતો નથી;
માટે હે મહાદેવ! આપ જેવા હો તેવા, આપને મારા વારંવાર નમસ્કાર હો.
(‘શિવમહિમ્ન સ્નાત્ર’માંથી)
Total Views: 135
Your Content Goes Here