आत्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्।
अन्तरात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्।
परमात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्।
મારેા દેહ શુદ્ધ થાઓ, અશુદ્ધિ અને પાપથી મુક્ત થઈને હું જ્યોતિરૂપ બની રહું. મારું મન નિર્મલ બનો, અશુદ્ધિ અને પાપથી મુક્ત થઈને હું મારા પરમજ્યોતસ્વરૂપનો સાક્ષાત્કાર કરી રહું. મારો આત્મા વિશુદ્ધ થઈ રહો, મલિનતા અને પાપથી મુક્ત થઈને હું મને દિવ્ય જ્યેાતિસ્વરૂપે પિછાણી શકું.
(‘તૈત્તિરીય આરણ્યક’ ૧૦-૬૬)
Total Views: 35
Your Content Goes Here