દિવ્યવાણી

सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये।

सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नः॥

હે પ્રભુ, તમે સત્ય ઇચ્છાશક્તિવાળા, સત્ય દ્વારા જ પ્રાપ્ય,

ત્રણેય કાળમાં સત્યસ્વરૂપ દેખાતા, સત્ય જગતના મૂળસ્વરૂપ, સત્યમાં વ્યાપ્ત, સત્યનાં પણ સત્ય સ્વરૂપ

ૠત અને સત્યનાં ચક્ષુવાળા સંપૂર્ણ સત્યસ્વરૂપ છો.

હું તમારે શરણે આવ્યો છું.

(‘શ્રીમદ્ભાગવત’ ૧૦/૨/૨૬)

Total Views: 133
By Published On: June 1, 1993Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram