अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने।
आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥
શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને
જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં
કર્મનાં બંધના બાળી નાખે છે,
એવા દિવ્ય ગુરુને નમસ્કાર.
(‘વિશ્વસારતન્ત્ર’)
(‘શ્રીમદ્ભાગવત’ ૧૦/૨/૨૬)
Total Views: 167
Your Content Goes Here