पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः,
परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः।

मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे,
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥

હે મા, ધરતી પર તારા ઘણા સીધા-સરળ પુત્રો છે,
પણ હું તો તેમની વચ્ચે એક વિરલ ચપળ તારો પુત્ર છું.

પણ મારો ત્યાગ કરવો એ તારે માટે યોગ્ય નથી.
હે કલ્યાણમયી, પુત્ર તો કુપુત્ર થાય.
પણ માતા ક્યારેય કુમાતા બનતી નથી!

(દેવ્યપરાધક્ષમાપન સ્તોત્ર)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.