विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं
पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया।
य: साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं
तस्मै श्री गुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥
“જેમ નિદ્રાને લીધે આત્મામાં જાણે બહાર દેખાતું હોય તેવું મિથ્યા સ્વપ્ન ઉત્પન્ન થાય છે, તેવી રીતે અરીસામાં દેખાતા નગર જેવું મિથ્યા દેખાતું આ જગત જાગૃત અવસ્થામાં પણ માયાને લીધે આત્મામાં જ ઉત્પન્ન થયું છે” – આવું જ્ઞાન ધરાવનાર અને જ્ઞાનસમયે આત્માનુભૂતિ કરનાર કલ્યાણકારી ગુરુમૂર્તિને નમસ્કાર.
(આદિ શંકરાચાર્ય કૃત ‘દક્ષિણામૂર્તિસ્તોત્ર’માંથી)
Your Content Goes Here