असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥

હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય,
કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હોય અને (પછી) પૃથ્વીરૂપ કાગળ લઈ સરસ્વતી દેવી
પોતે જો સદાકાળ લખે, તો પણ તમારા ગુણોનો તે પાર ન પામે.

(શિવમહિમ્ન સ્તોત્ર)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.