अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते
शिखरिशिरोमणि तुङ्गहिमालय श्र्ा्रृङ्गनिजालय मध्यगते।
मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।3।।
હે જગદંબા ! મારી માતા, કદમ્બવનમાં નિવાસ જેને પ્રિય છે તેવી, હે હાસ્યમગ્ન, શ્રેષ્ઠ શિખરવાળા ઉત્તુંગ હિમાલયના મસ્તક પર શિખરોની મધ્યમાં પોતાનો નિવાસ કરી રહેનારી, અત્યંત મધુર – મનોહરા, મધુકૈટભનો પરાજય કરનારી, કૈટભનો વિનાશ કરનારી સતત ઘૂમતી રહેતી… તારો જયજયકાર હો!
अयि शतखण्डविखंडितरुण्डवितुंडितशुंडगजाधिपते
रिपुगजगंडविदारणचंडपराक्रमशुण्डमृगाधिपते
निजभुजदण्डनिपातितखंडविपातितमुंडभटाधितपे
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।4।।
(નર – રાક્ષસ) દેહના સેંકડો વિભાગે ટુકડા કરી નાખનાર, (ગજ રૂપ ધારણ કરેલ) શત્રુહસ્તીની સૂંઢનું છેદન કરનાર, શત્રુહસ્તીની મસ્તકરૂપ સૂંઢને વિદારિત કરવામાં ભયંકર હે સિંહસ્વામિનિ, પોતાની ભુજારૂપી મજબૂત દંડથી અનેક ખંડમાં વિભાજિત કરી મુંડને ભૂમિશાયી બનાવનાર હે યોદ્ધાઓની અધિપતિ… તારો જયજયકાર હો!
(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)
Your Content Goes Here