पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे
अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् ।
तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।17।।
કરુણારૂપ આશ્રયસ્થાનવાળી હે શિવા, પ્રતિદિન જે તારાં ચરણકમલોમાં આશ્રય લે છે, તે હે કમલે, કમલાસના, (આપ) કમલાને પ્રાપ્ત કરનાર કેવી રીતે ન થાય ? (અર્થાત્ આપને પ્રાપ્ત કરે જ) હે શિવા, તારાં જ ચરણ મારા પરમપદના અનુશીલન (પ્રાપ્તિપ્રયત્ન) રૂપ નથી શું ? (અર્થાત્ તારાં જ ચરણ મારે માટે પરમપદની પ્રાપ્તિ પ્રયત્નરૂપ છે)
कनकलसत्कल शीकजलैरनुषिञ्चति तेऽङ्गणरङ्गभुवं
भजति स किं न शचीकुचकुम्भ तटीपरिरम्भ सुखानुभवम् ।
तव चरणं शरणं करवाणि मृडानि सदा मयि देहि शिवं
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।18।।
તું સુવર્ણસમાન ચમકતા અને મધુર અવાજવાળા (ભવ) સિંધુજળથી ગુણો (ત્રિગુણ) રૂપી રંગભૂમિનું સિંચન કરનાર છે, તો શું ઇંદ્રાણિ સમાન સુંદર એવા આપના આલિંગનનો આનંદાનુભવ તે ન ઇચ્છે ?
હે શિવના આશ્રયરૂપ ભગવતિ, હું તારાં ચરણોનું શરણ લઉં છું, અમરવાણીથી આપને નમસ્કાર કરું છું.
(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)
Your Content Goes Here