साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली
सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै ।
येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण
विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।।

ભક્ત જે ઇચ્છે તે મા કાલી આપે એવી સૌને શ્રદ્ધા. વિવેકના હૃદયની ઇચ્છા જાણવા મા કાલી આવ્યાં, તેમણે અભયવચન પણ આપ્યંુ. એ વખતે ભૂખેદુ :ખે પિડાતું હતું વિવેકાનંદનું કુટુંબ. પણ નરેને તો મા કાલી પાસે ધન, દોલત જેવું કંઈ ન માગ્યું. તેમણે તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય માગ્યાં. નરેન હતો સાચો વૈરાગી, ત્યાગી.

फुल्लन्नीलाम्बुरुहनयनं निष्कलङ् केन्दुवक्त्रम्
व्यूढोरस्कं दृढतमवृषस्कन्धमुत्तुङ्गकायम् ।
यत्सौन्दर्ये ललितवनिता वीक्ष्य कामेषुविध्दाः
यूना येन प्रथिततपसा मातृवद् वन्दितास्ताः ।।3।।

નરેનનો ચહેરો નિર્મળ ચંદ્ર જેવો, આંખો હતી પૂર્ણ વિકસિત કમળ જેવી, છાતી વિશાળ અને ખભા મજબૂત. ચાલવાની ઢબછબ પણ ભવ્ય અને ત્વરિત. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સૌને વાણીથી મંત્રમુગ્ધ કર્યા.
(ડૉ. એસ.બી. વર્ણેકર રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 162
By Published On: December 1, 2013Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram