નહિ સૂર્ય નહિ જ્યોતિ,
નહિ શશાંક સુંદર
ભાસે વ્યોમે છાયા સમ
છબી વિશ્વ ચરાચર…. નહિ સૂર્ય
અસ્ફૂટ મન – આકાશે
જગત સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુન :
અર્વૈ સ્રોતે નિરંતર…. નહિ સૂર્ય
ધીરે ધીરે છાયાદળ,
મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર અર્વૈ અર્વૈ,
એ જ ધારા ક્ષણે ક્ષણ…. નહિ સૂર્ય
એ ધારાયે બંધ થઈ,
શૂન્યે શૂન્ય મળી ગઈ;
અમળક્રપણલળજ્ઞ ઉંળજ્ઞખફપ્ર
થાયે પ્રાણ માંહે જાણ…. નહિ સૂર્ય
આ કાવ્યમાં સમાધિદશા સુધીની ચિત્તની જુદી જુદી ભૂમિકાઓનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
Your Content Goes Here