શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આધ્યાત્મિક પિપાસુઓ માટે આશ્રમના પ્રાંગણમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર.
ભજન સંધ્યા અને વિવેકાનંદ સર્વિસ કોરના કેડેટ્સ દ્વારા પ્રદર્શિત પરેડથી આ શિબિર જીવંત બની ગઈ હતી.
રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે શહેરના વિદ્યાર્થીઓ માટે આયોજિત સમૂહગાન તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધા
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા શહેરનાં ગરીબ બાળકો માટે સ્વેટરની કરાયેલ વહેંચણી
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ગદાધર અભ્યુદય પ્રકલ્પ હેઠળ ૨૦૦ ગરીબ વિદ્યાર્થીઓ માટે કરાયેલ વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
Your Content Goes Here