(વર્ષ ૨૫ : એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે)

અહેવાલ:

સંપાદક-

* ઉપલેટામાં સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : ૨૨૩ (પ) * કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો અનોખો ઉછેર : ૨૬૭ (૬) * વિવેકાનંદ રથ : ૩૨૩ (૭) * સ્વાધ્યાયમાળા : ૫૧૦ (૧૦).

* આનંદકથા – લે. ડાે . સુરુચિ પાંડે, અનુ. મેધા કોટસ્થાને : ૨૪(૧), ૬૬(૨), ૧૧૩(૩), ૧૬૧(૪), ૨૦૯(૫), ૨૫૬(૬), ૩૦૫(૭).

* કથામૃત પ્રસંગ – સ્વામી ભૂતેશાનંદ, અનુ. મનસુખભાઈ મહેતા : ૨૦(૧), ૬૨(૨), ૧૦૯(૩), ૧૫૭(૪), ૨૦૫(૫), ૨૫૨(૬), ૨૯૮(૭), ૫૨૪(૧૧), ૫૬૯(૧૨).

* જિજ્ઞાસા અને જ્ઞાનબોધ – લે. સ્વામી રંગનાથાનંદ, અનુ. મનસુખભાઈ મહેતા : ૭૬(૨), ૧૨૩(૩), ૧૭૨(૪).

જીવનકથા :

* સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી વિરજાનંદ – લે. સ્વામી અબ્જજાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૨(૧), ૬૪(૨), ૧૧૧(૩), ૧૫૯(૪), ૨૦૭(૫), ૨૫૪(૬), ૩૦૩(૭).

* આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ – લે. સ્વામી ચેતનાનંદ, અનુ. મનસુખભાઈ મહેતા : ૧૨(૧), ૬૦(૨), ૧૦૭(૩), ૧૫૫(૪), ૨૦૩(૫), ૨૫૦(૬), ૩૦૧(૭)

દીપોત્સવી – ‘સ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશ’ :

* કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! – લે. સ્વામી સારદાનંદ, અનુ. સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતા : ૩૪૬(૮), ૫૦૮(૧૦). * સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા – લે. સ્વામી અભેદાનંદ, અનુ. સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતા : ૩૪૮(૮), ૪૯૭(૧૦) * સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા – લે. સ્વામી અખંડાનંદ, અનુ. સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતા : ૩૫૦(૮), ૫૦૦ (૧૦) * સ્વામીજીના ચેતાતંત્રની સચેતતા – લે. સ્વામી વિજ્ઞાનાનંદ, અનુ. સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતા : ૩૫૨(૮) * સ્વામી વિવેકાનંદની એ મહાનતાએ મને શિષ્ય બનાવ્યો – લે. સ્વામી સદાનંદ : ૩૫૪(૮) * સ્વામી વિવેકાનંદ યુવા શિષ્યોને કેવી રીતે ઘડતા – લે. સ્વામી શુદ્ધાનંદ : ૩૫૬(૮) * સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા – લે. સ્વામી વિરજાનંદ : ૩૫૮(૮), ૪૨૪(૯) * ઋષિકેશ-હરિદ્વારના માંદા-રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ? – લે. સ્વામી કલ્યાણાનંદ : ૩૬૦(૮), ૪૨૬(૯) * સ્વામીજી એક અનન્ય ત્યાગ અને પ્રેરણામૂર્તિ – લે. સ્વામી અચલાનંદ : ૩૬૨(૮), * સ્વામીજી ગરીબ અને રોગીનારાયણની સેવા માટે પ્રેરે છે – લે. સ્વામી શુભાનંદ : ૩૬૪(૮) * ‘ઊભો રહે ! હું તને તારી પહેલી ભિક્ષા આપું છું’ – લે. સ્વામી પરમાનંદ : ૩૬૬(૮) * બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ – લે. સ્વામી માધવાનંદ, શ્રીમનસુખભાઈ મહેતા : ૩૬૮(૮), ૪૨૮(૯) * સ્વામી વિવેકાનંદ : તેમનું જીવન અને કાર્ય – લે. સ્વામી રંગનાથાનંદ, અનુ. શ્રીરાજીવ મલ્હોત્રા : ૩૭૦(૮) * વિશ્વનાગરિક સ્વામી વિવેકાનંદ – લે. સ્વામી લોકેશ્વરાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૭૨(૮) * સમગ્ર રાષ્ટ્રને જગાડવા તેઓ પોતે કર્મઠ કર્મયોગી બન્યા – લે. સ્વામી હિરણ્મયાનંદ , અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૭૪(૮) * સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીમાં ભારતનું જાગરણ – લે. સ્વામી ભજનાનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૭૬(૮), ૪૩૦ (૯) * પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ્ા – લે. સ્વામી તથાગતાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૭૮(૮), ૪૩૨ (૯) * ચરિત્ર નિર્માણ – લે. સ્વામી રાઘવેન્દ્રાનંદ : ૩૮૦(૮), ૪૩૪ (૯) * મેં આવું સાંભળ્યું છે – લે. સ્વામી ચેતનાનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૮૨(૮), ૪૩૮ (૯) * સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ – લે. સ્વામી આત્મજ્ઞાનાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૮૪(૮), ૪૪૦ (૯) * ‘શિવ જ્ઞાને જીવ સેવા’ – લે. સ્વામી સર્વલોકાનંદ : ૩૮૬(૮), ૪૪૨ (૯) * આજનો વિદ્યાર્થી કેવી રીતે સ્વામીજીના આદર્શને કેળવી શકે ? – લે. સ્વામી આત્મદીપાનંદ : ૩૮૮(૮) ૪૪૬ (૯) * યુવાનો વિવેક રાખો અને જાગો ! – લે. સ્વામી ગુણેશાનંદ : ૩૯૦(૮) * મારા પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ – લે. સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધી, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૯૨(૮) * સ્વામી વિવેકાનંદનો પ્રભાવ અને એમની એ મહાન સહાય – લે. શ્રી અરવિંદ, પોંડિચેરીનાં શ્રી માતાજી, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૯૩(૮) * સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ – લે. ડૉ. સતીશ કપૂર, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૯૪(૮), ૪૪૭ (૯), ૪૮૧(૧૦) * વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચાર જગતની બે ક્રાંતિઓ – લે. રાજીવ મલ્હોત્રા, અનુ. શ્રી હરેશ ધોળકિયા : ૩૯૬(૮), ૪૪૯ (૯) * ભારતના નવજાગરણના અગ્રદૂત સ્વામી વિવેકાનંદ – લે. કનૈયાલાલ મુનશી, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૯૮(૮) * સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમ : યુવાનો માટેનો બોધપાઠ – લે. બી. નિવેદિતા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૦૦(૮), ૪૫૩ (૯) * ચિરયુવા સ્વામીજી – વર્તમાન યુવાઓના પ્રેરણાસ્રોત – લે. ડૉ. વસંત પરીખ : ૪૦૨(૮) * જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ? – લે. હરેશ ધોળકિયા : ૪૦૬(૮), ૪૫૬ (૯) * એવું કંઈક જે આ દુનિયાનું નહોતું – લે. જ્યોતિબહેન થાનકી : ૪૦૮(૮), ૫૦૬ (૧૦), ૫૪૦(૧૧) * નરોમાં વીર નર સ્વામી વિવેકાનંદ – લે. ડૉ. વિ.કે. આર.વી.રાવ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૧૦(૮) * આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ : ૪૧૨(૮)

દિવ્યવાણી : ૩(૧), ૫૧(૨), ૯૯(૩), ૧૪૭(૪), ૧૯૫(૫), ૨૪૩(૬), ૨૯૧(૭), ૩૪૦(૮), ૪૧૯(૯), ૪૬૭(૧૦), ૫૧૫(૧૧), ૫૬૧(૧૨).

પ્રકીર્ણ :

* ભજગોવિંદમ્ – લે. શંકરાચાર્ય : ૮૩(૨)

* દિવ્ય આંચળ – લે. સ્વામી ઋતાનંદ : ૪૫૯(૯)

* દિવ્ય જીવનના સાંનિધ્યમાં – લે. પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી : ૭૮(૨), ૧૨૫(૩), ૧૭૪(૪), ૨૧૭(૫), ૨૬૦(૬), ૩૧૮(૭), ૫૨૯(૧૧), ૫૭૩(૧૨)

દિવ્ય સંદેશ – લે. બ્ર. બોધિ ચૈતન્ય : ૨૭૪(૬).

પત્ર – સ્વામી વિવેકાનંદનો અપ્રકાશિત પત્ર : ૧૩૨(૩).

પત્રાવલી – સ્વામી સારદાનંદ : ૩૩૦(૭), ૫૪૯(૧૧).

પુસ્તક પરિચય – લે. કેશવલાલ વિ. શાસ્ત્રી : ૨૭૨(૬).

પ્રવચન :

તમે પણ વધુ સારા માનવ બની શકો છો – સ્વામી સત્યરૂપાનંદ, અનુ. શ્રીમતી મીનાક્ષીબેન જોષી : ૨૧૧(૫), ૩૦૭(૭).

પ્રાસંગિક સંકલન :

રામરાજ્યની ભૂમિકા – પંડિત રામકિંકર ઉપાધ્યાય : ૧૪(૧) * મહાવીરની અહિંસા – મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી : ૧૭(૧) * મહાભિનિષ્ક્રમણ – લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા : ૮૦(૨) * ગુરુ અને શિષ્યનો સંબંધ – લે. સ્વામી બ્રહ્માનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૮૧(૪) * ભગવાન શ્રીકૃષ્ણ : ૨૧૫(૫) * પ્રેમની અદ્‌ભુત શક્તિ – લે. સ્વામી જગદાત્માનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૨૮(૧), ૭૦(૨), ૧૧૭(૩), ૧૬૫(૪)

પ્રેરણા :

હું શું બની શકું ? – લે. સ્વામી હર્ષાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૩૦(૩), ૧૭૯(૪).

બાલ ઉદ્યાન :

* આંતરરાષ્ટ્રીય અવકાશ મથક : ૩૧૪(૭) * વિશ્વનાં અદ્‌ભુત મંદિરો : ૩૧૬(૭) * શું આપણું વિશ્વ અંધકારમય છે ? : ૫૫૦(૧૧) * ફ્લોરીકલ્ચર (પુષ્પવિદ્યા) : ૫૫૪(૧૧), ટેલિસ્કોપનો ઇતિહાસ : ૫૭૯(૧૨)

બાલ વાર્તા (સચિત્ર) :

* પ્રભુ પાંડુરંગના શિષ્ય ગોમાબાઈ : ૩૯(૧) * ભગવાનને ભક્તનો પત્ર : ૮૭(૨) * ગુરુનમશિવાય : ૧૩૩(૩) * કોણે નીચે આવવું જોઈએ ? : ૧૮૩(૪) * ન્યાયપ્રિય ભાઈઓ : ૨૩૦(૫) * દરિદ્રમાં દેવને જોનાર સોમસી મારાર નયનાર : ૨૭૯(૬)

બાલ વાર્તા :

* ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ : ૫૮૩(૧૨).

* સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ – લે. સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૨૮(૫), ૨૭૭(૬), ૩૧૨(૭), ૫૫૫(૧૧), ૫૮૫(૧૨).

* માતા-મહાતીર્થ – લે. રમણલાલ સોની : ૩૨(૧)

* મેક્સમૂલર : ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક – લે. કેશવલાલ વિ. શાસ્ત્રી : ૩૬(૧), ૭૧(૨), ૧૧૯(૩), ૧૬૭(૪).

વિવેકવાણી :

* આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુન: જાગ્રત થશે : ૫(૧) * ગુરુભક્તિ : ૫૩(૨) * વિચારોનું અમરત્વ : ૧૦૧(૩) * અમે દુ:ખની વરણી કરી છે : ૧૪૯(૪) * આપણી વિકૃતિનું કારણ : ૧૯૭(૫) * આત્મસમર્પણ : ૨૪૫(૬) * નજર પાછળ નહિ પણ આગળ કરો ! : ૨૯૩(૭) * પ્રભુ ઈશુ જ મને સહાય કરશે : ૩૪૨(૮) * દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો : ૪૨૧(૯) * કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ : ૪૬૯(૧૦) * ‘વિવેકાનંદનો અંતરનાદ’ : ૫૧૭(૧૧) * જીવનસંઘર્ષ અને તેનું નિવારણ : પ્રશ્નોત્તરી : ૫૬૩(૧૨).

વ્યાખ્યાન :

ક્રોધ પર વિજય – લે. સ્વામી બુધાનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૬૮(૨), ૧૧૫(૩), ૧૬૩(૪).

શાસ્ત્ર :

શ્રીમદ્ ભગવદ્ગીતા – લે.સ્વામી રંગનાથાનંદ, અનુ. દુષ્યંતભાઈ પંડ્યા : ૯(૧), ૫૭(૨), ૧૦૫(૩), ૧૫૩(૪), ૨૦૧(૫), ૨૪૮(૬), ૨૯૬(૭), ૫૨૨(૧૧), ૫૬૭(૧૨).

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૦૦(૧૨)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

* ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ – ઉપાય : ૪(૧) * શ્રદ્ધા : ૫૨(૨) * પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોક શિક્ષા : ૧૦૦(૩) * શ્રદ્ધા : ૧૪૮(૪) * ધ્યાન : ૧૯૬(૫) * તીર્થયાત્રાનો ઉદ્દેશ : ૨૪૪(૬) * જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય : ૨૯૨(૭) * વેદ અને તંત્રોનો સમન્વય – આદ્યશક્તિનું ઐશ્વર્ય : ૩૪૧(૮) * સંસાર શા માટે ? : ૪૨૦(૯) * ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ : ૪૬૮(૧૦) * ગૃહસ્થ માટે ઉપાય એકાંતવાસ અને વિવેક : ૫૧૬(૧૧) * શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય : ૫૬૨(૧૨).

શ્રીરામકૃષ્ણ વિશે પ્રકીર્ણ આલેખ :

* શ્રીરામકૃષ્ણ વિશેનાં મારાં સંસ્મરણો – લે. શ્રીમતી ભવતારિણી દેવી : ૨૬(૧) * શ્રીરામકૃષ્ણ દેવ – લે. સ્વામી આત્મદીપાનંદ : ૩૩(૧) * વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે ! – લે. સ્વામી આત્મપ્રિયાનંદ, અનુ. શ્રીપ્રદ્યુમ્નભાઈ જોષી : ૫૪૩(૧૧), ૫૯૦(૧૨).

* સત્સંગ સુધા – સ્વામી રામાનંદ સરસ્વતી : ૨૭૦(૬), ૩૨૬(૭)

સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં કરો – લે. સ્વામી સર્વપ્રિયાનંદ, અનુ. શ્રીનવીનભાઈ સોઢા : ૫૪૬(૧૧), ૫૯૪(૧૨).

સમાચાર દર્શન :

સં. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૭(૧), ૯૪(૨), ૧૪૨(૩), ૧૯૦(૪), ૨૩૯(૫), ૨૮૬(૬), ૩૩૪(૭), ૪૬૨(૯), ૫૧૧(૧૦), ૫૫૭(૧૧), ૫૯૮(૧૨).

સંપાદકીય:

* માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : ૬(૧), ૫૪(૨), ૧૦૨(૩), ૧૫૦(૪), ૧૯૮(૫), ૨૪૬(૬), ૨૯૪(૭) * સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત : ૩૪૩(૮), ૪૨૨(૯) * સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી : ૪૭૦(૧૦), ૫૧૮(૧૧), ૫૬૪(૧૨).

સંસ્મરણ :

* તું પરમહંસ બનીશ – લે. સ્વામી સર્વગતાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૭૪(૨), ૧૨૧(૩), ૧૭૦(૪), ૨૧૩(૫), ૨૫૮(૬), ૩૦૯(૭), ૫૨૬(૧૧), ૫૭૧(૧૨) * ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ – સ્વામી નિર્મુક્તાનંદ – લે. સ્વામી સમર્પણાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૨૮(૩), ૧૭૭(૪), ૨૨૦(૫), ૨૬૩(૬) * માયાવતીનાં મારાં સંસ્મરણો – લે. સ્વામી આત્મસ્થાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૬૪(૬), ૩૨૧(૭) * સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ – લે. સ્વામી ગંભીરાનંદ, અનુ. અંજુબેન ત્રિવેદી : ૩૨૮(૭) * અનુકરણીય એક મહાજીવન : ‘સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા’ – લે. સ્વામી ભૂતેશાનંદ, અનુવાદ – અંજુબેન ત્રિવેદી : ૫૩૩(૧૧), ૫૭૬(૧૨)

સ્વામી વિવેકાનંદ વિષયક પ્રાસંગિક પ્રસ્તુતિ :

* રાષ્ટ્રમાં ચેતનાનો સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી – લે. હરિભાઈ વેગડા : ૩૦(૧) * વ્યવહારુ શાશ્વતના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ – લે. હરેશભાઈ ધોળકિયા : ૮૪(૨) * ભારતને ૨૦૫૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી – લે. હરેશભાઈ ધોળકિયા ૨૨૫(૫) * સ્વામી વિવેકાનંદ અને ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતનું જાગરણ – લે. સ્વામી ભજનાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૭૭(૧૦), ૫૩૬(૧૧), ૫૮૭(૧૨) * સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ : ૪૯૩(૧૦)

***

Total Views: 101
By Published On: March 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram