ભારતભરનાં કેન્દ્રો દ્વારા શિયાળામાં
ગરીબોને થયેલ ઘાબળા વિતરણ

કેન્દ્ર સંખ્યા
આલો ૪૫૯
અદ્વૈત આશ્રમ, કોલકાતા ૧૮૧
વરાહનગર મિશન ૩૦૦
બેલાગાવી (બેલગામ) ૩૦૦
બેલઘરિયા ૩૦૦
કોંતાઈ ૨૫૦
દેવઘર ૪૦૦
ગારબેટા ૬૦૦
કટિહાર ૨૦૦
લાલગઢ ૩૦૦
માયાવતી ૪૩૧
નરેન્દ્રપુર ૩૦૦
રાજારહાટ – વિષ્ણુપુર ૫૦૦
સારગાછી ૩૦૦
શ્યામલા તલ ૯૭૫
સિલચર ૫૧૧

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટરનો ૨૦૧૬-૧૭નો અહેવાલ

વિભાગનું નામ દર્દીની સંખ્યા
વિવેકાનંદ આઈ કેર સેન્ટર-ચક્ષુ ચિકિત્સા ૧૧૯૧૨૨
આંખનાં ઓપરેશન ૬૫૬૯
નિ :શુલ્ક ચક્ષુ ચિકિત્સા કેમ્પ – ઓપરેશન ૭૮૧
આયુર્વેદ વિભાગ ૧૭૫૪૭
હોમિયોપથી ૭૮૯૬
ફિજિયોથેરપી ૩૧૪૮૮
પેડિયાટ્રિક ઓ.પી.ડી. ૫૬૮૩
ગ્રામ્ય આરોગ્ય ચિકિત્સા કેમ્પ ૩૮૦૯
સેરેબ્રલપાલ્સી ૯૪૯
છોકરા –    ૬૪૫

છોકરીઓ – ૩૦૪

કુલ ૧૯૩૮૪૪
Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.