ઓક્ટોબરનવેમ્બરનું મઠમિશનનું પૂર રાહતકાર્ય
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગ કેન્દ્ર : પૂર પીડિતોમાં ૩૯૦૭ કિ. ચોખા, ૮૦૦ કિ. દાળ, ૯૦૦ કિ. બટેટા, ૧૦૦૦ કિ. તેલ, ૪૫૪ કિ. મીઠું, ૫૨૫ કિ. બ્લિચિંગ પાવડર, ૬૦૦ કિ. ચૂનો, ૩૦૦ પેકેટ બિસ્કીટ, ૨૮૦૦ ધોતિયાં, ૪૬૦૦ સાડી, ૭૦૦ શૈક્ષણિક કીટ, ૩૦૦ પેકેટ મીણબતીનું વિતરણ થયું હતું. જેનો લાભ ૧૫૦૭ કુટુંબોએ લીધો હતો.
બેલુર મઠ : ૧૦૦૦૦ થાળી રાંધલું ભોજન, ૭૨૫૦ કિ. ચોખા, ૨૦૫૦ કિ. બટેટાં, ૧૭૨૫ પેકેટ બિસ્કીટ, ૫૦૦ લીટર પીવાનું પાણી, ૧૮૦૦ સાડી, ૧૦૩૦ લુંગી, ૫૨૨ ધોતિયાં, એક લાખ હેલોઝેન ટેબલેટ, ૨૧૫ ગુણી પશુઆહાર, ૧૨૫ કિ. બ્લિચિંગ પાવડરના વિતરણનો લાભ ૧૪ ગામડાંનાં ૧૨૭૫ કુટુંબોએ લીધો.
કૂચ બિહાર : રાંધેલું ભોજન, ૫૫૦ કિ. ચોખા, ૫૩ કિ. દાળ, ૧૮૭ કિ. પૌવા, ૬૦ કિ. ગોળ, ૯૬ કિ. મમરાના વિતરણનો લાભ ૨૨ ગામડાંનાં ૧૨૫૨ કુટુંબોએ લીધો.
માલદા : ૭૦૦૦ કિ. પૌવા, ૭૫૦ કિ. ખાંડ, ૭૨૦ કિ. ચોખા, ૧૨૦ કિ. દાળ, ૩૧૬૦ પેકેટ બિસ્કીટના વિતરણ કાર્યનો લાભ ૧૫૬૮ કુટુંબોએ લીધો હતો.
નરેન્દ્રપુર : ૬૬૦ કિ. ચોખા, ૬૬૦ કિ. બટેટાં, ૧૧૦ કિ. દાળ, ૧૧૦ કિ. મમરા, ૫૫૨ પેકેટ બિસ્કીટ, ૧૭૫ કિ. બ્લિચિંગ પાવડર, ૨૫ પાણીના ડ્રમ, ૫૫૭ તાલપત્રીના વિતરણ કાર્યનો લાભ ૭૭૩ કુટુંબોએ લીધો હતો.
લખનૌ : ૩૭૫ કિ. મીઠું, ૨૩૧૬ સાડી, ૧૭૫૦ ટોપ્સ, ૬૨૧૧ લેંધા, ૪૧૮૫ શર્ટ, ૫૪૦૫ બાળકનાં કપડાં, ૬૦૩ મચ્છરદાની, ૮ કિ. ક્લોરીન ટેબલેટ, ૬૮૮૮ મીણબતી અને તાલપત્રીઓનાં વિતરણનો લાભ ૮૭ ગામડાંનાં ૪૭૦૮ કુટુંબોએ લીધો હતો.
મુઝફ્ફરપુર (બિહાર) : ૨૫૦૦ થાળી રાંધેલું ભોજન, ૧૫૦૦ કિ. પૌવા, ૪૦૦ કિ. ગોળના વિતરણનો લાભ ૩૨૮૫ વ્યક્તિઓએ લીધો હતો.
ઢાંકા (બાંગ્લાદેશ) : ૬૦૦ કિ. રવો, ૬૦૦ કિ. લોટ, ૬૦૦ કિ. ખાદ્યતેલ, ૬૦૦ કિ. ખાંડ, ૬૦૦ સાડી, ૪૦૦ લુંગી, ૨૦૦ ધોતિયાંના વિતરણનો લાભ ૬૦૦ કુટુંબોએ લીધો હતો.
વસ્ત્રસહાય
આંટપુર : ૧૦૭૧ શર્ટ, ૧૦૮૧ પેન્ટ; કોઈમ્બટુર : ૧૫૬૧ સાડી, ૧૫૩૯ લેંધા, ૧૨૬૧ ટોપ્સ;
દહેરાદુન : ૪૫૭૨ શર્ટ, ૬૮૧૨ પેન્ટ, ૧૫૭૦ ટોપ્સ; પટણા : ૨૦૬૯ શર્ટ, ૬૯૩૯ લેંધા; શારદાપીઠ : ૩૪૧૯ શર્ટ, ૨૪૬૩ લેંધા, ૭૦૦ સાડી, ૩૫૦ બાળકોનાં વસ્ત્રો; સિલચર : ૬૧૦૪ શર્ટ, ૫૯૩૯ લેંધા, ૨૬૧૦ સાડી, ૫૮૭ ધોતિયાં, ૧૨૫ ફરાક, દિનાજપુર (બાંગ્લાદેશ) : ૧૧૯૮ સાડી, બાલિયાતિ (બાંગ્લા.) : ૨૦૫ સાડી, ૨૦ ધોતિયાં, ૫૦ લુંગી; ગુરાપ : ૨૧૧ સાડી, ૫૦ ધોતિયા, ૨૮ તૈયાર વસ્ત્રો; કાંકુરગાચ્છિ : ૨૯૨ સાડી, ૫૧ ધોતિયા; ગદાધર : ૧૦૦ સાડી, ૩૨ બાળકોના વસ્ત્રો, ૧૮ ગણવેશ; કરીમગંજ : ૨૩૨ સાડી, ૨૧૮ ધોતિયા.
Your Content Goes Here