(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે)

અધ્યાત્મ  : બંસરી – લે. ભક્તિબહેન પરમાર : ૨૦(૧), રાધા – લે. ભક્તિબહેન પરમાર : ૭૦(૨), ધર્મનાં ત્રણ અંગ – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૮૬(૨), ભામતી – લે. શ્રીનાનાભાઈ ભટ્ટ : ૮૮(૨), જગન્નાથાષ્ટકમ ૧૧૮(૩), શ્રીજગન્નાથ રથ યાત્રા – લે. સ્વામી પ્રભુસેવાનંદ : ૧૨૦(૩), અધ્યાત્મનું સ્વરૂપ – લે. શ્રીભાણદેવ : ૧૩૩(૩), વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૧૮૩(૪), અધ્યાત્મનાં સોપાન – લે. શ્રીભાણદેવ : ૧૮૫(૪), સંતકવિ અખૈયાની વાણી – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૨૪૧(૫), અધ્યાત્મ યાત્રીને પથનિર્દેશ – લે. શ્રીભાણદેવ : ૨૪૩(૫), ૨૮૫(૬), ૩૪૧(૭), ૫૨૮(૯), કબીર સાહેબની રહસ્યવાણી – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૨૮૩(૬), શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ – લે. શ્રીઇલાબહેન શેઠ : ૨૯૧(૬), ૩૫૪(૭), વિજય કોનો ? – લે. નાનાભાઈ ભટ્ટ : ૨૯૩(૬), મહાસંત ગાવે મૂળદાસ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૩૩૯(૭), વહાલપનું રેશમ – લે. ભક્તિબહેન પરમાર : ૩૪૭(૭), દીન દુખિયાના બેલી : દવારામ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૫૭૭(૧૦), સ્વામી વિવેકાનંદનો જીવન સંદેશ – લે. ભાણદેવ : ૫૭૯(૧૦), ભજનિક સૂફી સંત સતાર શાહ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૬૨૯(૧૧).

અમૃતવાણી : અહેતુકી ભક્તિ ૭(૧), ઈશ્વરસાધના ૫૯(૨), વૈરાગ્ય અને ભક્તિ ૧૧૧(૩), ગુરુની વિભાવના ૧૬૨(૪), વૃંદાવન દર્શન ૨૧૪(૫), ખૂબ સારો આધાર નરેન ૨૬૬(૬), જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ ૩૧૮(૭), સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ ૩૭૧(૮), શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ ૫૦૨(૯), નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્યસિદ્ધ ૫૫૪(૧૦), માનવીનું ભાવિ ૬૦૬(૧૧), ભક્તિયોગ ૬૫૮(૧૨).

અહેવાલ : મૂલ્ય શિક્ષણ એક નવા અભિગમ સાથે – લે. પન્નાબહેન પંડ્યા : ૯૪(૨), નર્મદા તટે ધ્યાનજપ શિબિર – લે. કૌશીકભાઈ ગોસ્વામી : ૮૩(૨), શ્રીઠાકુર પૂર્વપશ્ચિમમાં સર્વત્ર વ્યાપી ગયા છે – ૫૮૭(૧૦), વિદાય-સન્માન સમારોહ : ૬૩૮(૧૧), રામકૃષ્ણ મિશન – વાર્ષિક અહેવાલ : ૬૪૧(૧૧) નઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફીથ વિશે રાષ્ટ્રિય સેમિનાર ૬૮૫ (૧૨).

આરોગ્ય વિજ્ઞાન : ભોજન અને સ્વાસ્થ્ય – લે. ડૉ. કવિતા વ્યાસ : ૨૨(૧), તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો ? – લે. ડૉ. પ્રીતિ દવે : ૭૨(૨), પ્રેમ કી ગંગા બહાતે ચલો – લે. ડૉ. શ્રી કમલ પરીખ : ૨૪૬(૫), ૩૫૦(૭), કસરત કરો – સમજદારીપૂર્વક – લે. ડૉ. શ્રી કમલ પરીખ : ૫૩૪(૯), ૫૮૩(૧૦), દવા નાસ્તો નથી – લે. ડૉ. શ્રી કમલ પરીખ : ૬૩૪(૧૧), અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા – ડૉ. પ્રીતિબહેન એચ. દવે : ૬૮૩ (૧૨).

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ – લે. શ્રીઅશોક ગર્દે : ૪૦(૧), ૯૨(૨), રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા – લે. નરેન્દ્ર આર. પટેલ : ૨૮(૧), પરિહાસનું દુષ્પરિણામ – સંકલન : ૮૭(૨), રવિભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૧૩૦(૩), ગંગામૈયા – લે. કાકાસાહેબ કાલેલકર : ૧૭૬(૪), આપણું રાષ્ટ્રગીત – લે. શ્રીનરેન્દ્ર આર. પટેલ : ૨૩૮(૫).

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૧૮(૧), ૬૮(૨), ૧૨૮(૩), ૧૭૪(૪), ૨૩૬(૫), ૨૭૭(૬), ૫૩૬(૯), ૬૭૫(૧૨) દીપાવલીનો પર્વગુચ્છ – ૩૩૧(૭) માનસિક તણાવમાંથી મુક્તિ – લે. સ્વામી ગોકુલાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૨૮૧(૬), ૩૩૭(૭), ૬૮૧ (૧૨) ક્રોધ પર વિજય – લે. સ્વામી બુધ્ધાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૫૨૬(૯), ૬૨૭(૧૧). જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્ – લે. સ્વામી આત્માનંદ : ૩૦(૧), ગીતા એક ચિંતન – લે. શ્રીસ્વામી સત્યરૂપાનંદ : ૩૩(૧), આત્મહત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું – લે. સ્વામી નિખેલેશ્વારાનંદ : ૭૮(૨), શક્તિનું પ્રત્યક્ષ ઝરણું – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૯૦(૨), એકાગ્રતા કેળવો અને મહાન બનો- લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૪૫(૩), પરોપદેશે પાંડિત્યમ્ – લે. સ્વામી આત્માનંદ : ૧૪૭(૩), હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ ! – લે. શ્રીહરેશભાઈ ધોળકીયા : ૧૭૮(૪), નિષ્ફળતા પણ સફળતાની સીડી છે – લે. શ્રીસ્વામી મુક્તિમયાનંદ : ૧૮૧(૪), કૂવાનો દેડકો – લે. શ્રીપુષ્પાબહેન અંતાણી : ૧૯૮(૪), રોકાણ – લે. શ્રીનટવર આહલપરા : ૩૪૫(૭), કાર્યકુશળ બનો ! સાહસિક બનો! – લે. જગદાત્માનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૬૨૫(૧૧), સેવાપરાયણતા – સ્વામી ઓજોમયાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૬૭૭(૧૨).

જીવન ચરિત્ર : શ્રી નમથ શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત – લે. સ્વામી ચેતનાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૨૭૯(૬), ૩૩૫(૭), ૬૭૯ (૧૨).

દિવ્યવાણી : વિવેકાનંદ કર્મયોગ સૂત્ર શતકમ્ – ૬(૧), ૫૮(૨), ૧૧૦(૩), વિવેક ચૂડામણિ – ૧૬૧(૪), ૨૧૩(૫), ૨૬૫(૬), ૩૧૭(૭), ૩૭૦(૮), ૫૦૧(૯), ૫૫૩(૧૦), ૬૦૫(૧૧), ૬૫૭(૧૨).

દીપોત્સવી વિશેષાંક – નલોકમાતા નિવેદિતાથ (અંક – ૮) : ઊંચેરું આહ્‌વાન અને અફર આગમન : લે. શ્રીઈશ્વરભાઈ પરમાર : ૪૦૧, નિવેદિતાની અમૂલ્ય ભેટ – સંકલન : ૩૭૭, નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા – લે. સ્વામી પ્રભુસેવાનંદ : ૪૧૪, નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન – લે. સ્વામી સુખાનંદ : ૪૦૮, નિવેદિતાજીની પશ્ચિમભારત યાત્રા – લે. શ્રીભરત ના. ભટ્ટ : ૪૧૭, નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય – લે. સ્વામી મેધજાનંદ : ૪૨૦, નિવેદિતાનું શિક્ષણકાર્ય-ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં – લે. શ્રીગુલાબભાઈ જાની : ૪૨૪, ભગિની નિવેદિતા – લે. સ્વામી વીરેશ્વરાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૩૭૮, ભગિની નિવેદિતા – લે. સ્વામી આત્મસ્થાનંદ : ૩૮૧, ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ – લે. સ્વામી સ્મરણાનંદ(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૩૮૩, ભગિની નિવેદિતાનું માનવ સેવાકાર્ય – લે. સ્વામી આત્મદિપાનંદ : ૩૮૯, ભગિની નિવેદિતા-વિદ્યાર્થિની અને શિક્ષિકા – લે. જ્યોતિબહેન થાનકી : ૩૯૩, ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન – લે. ભદ્રાયુ વછરાજાની : ૪૧૧, ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ – લે. શ્રીહરેશભાઈ ધોળકિયા : ૪૩૨, ભગિની નિવેદિતા : ઇતિહાસનું આશ્ચર્ય – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૪૩૬, ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી – લે. ડૉ. સુરુચિ પાંડે (અનુ. શ્રીસુરમ્યભાઈ મહેતા) : ૪૪૪, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન – લે. સ્વામી મુક્તિમયાનંદ : ૪૪૦, માર્ગારેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર – એક વિરલ ઘટના – લે. સ્વામી ગુણેશાનંદ : ૪૦૪, સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત – લે. શ્રીમહેન્દ્રભાઈ જોષી : ૩૯૬, શ્રીમા કાલી અને નિવેદિતા – લે. શ્રીભાણદેવ : ૪૨૯.

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન – લે. સ્વામી યતીશ્વરાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૧૪(૧), ૬૪(૨), ૧૨૪(૩), ૧૭૦(૪), ૨૩૨(૫), ૨૭૩(૬), ૩૨૭(૭), ૫૧૮(૯), ૫૬૭(૧૦), ૬૧૩(૧૧), ૬૬૫(૧૨).

પ્રકીર્ણ : ગૌતમનો હાથી – લે. ભગિની નિવેદિતા : ૪૨(૧).

પ્રાસંગિક : શ્રીગુરવેનમ : – લે. સ્વામી પ્રભુસેવાનંદ :૧૯૧(૪), શ્રીગુરુ સ્તોત્રમ્ – સંકલન : ૧૯૩(૪), દાસ્યભક્તિની પરાકાષ્ઠા- શશી મહારાજ – લે. શ્રીરામચંદ્ર દત્ત : ૧૯૫(૪), શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ – લે. કુ. ઇલાબહેન શેઠ : ૨૨૪(૫), સ્વામી નિરંજનાનંદ અને સ્વામી અદ્વૈતાનંદના જીવન પ્રસંગો – સંકલન : ૨૪૫(૫), પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ – લે. ડૉ. શ્રીકુમારપાળ દેસાઈ : ૨૯૭(૬), ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ – સંકલન ૩૨૩(૭), શ્રી શારદા સ્તુતિ સપ્તકમ – સ્વામી હર્ષાનંદ(અનુ. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી) : ૫૦૬(૯), શ્રીમા શારદા બાવની – લે. ડૉ. વનિતાબહેન ઠક્કર : ૫૦૮(૯), શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા – લે. સ્વામી ચેતનાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૫૦૯(૯), તહેવાર ત્રિવેણી – ૫૬૧(૧૦), જીવન એ જ પ્રેરણા લે. હરેશભાઈ ધોળકીયા : ૫૮૫(૧૦), શ્રીરામકૃષ્ણદેવનો શક્તિ સંચાર – (સ્વામી વિવેકાનંદ) લે. સ્વામી ચેતનાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૬૧૭(૧૧), શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ – (સ્વામી બ્રહ્માનંદ) લે. સ્વામી ચેતનાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૬૧૯(૧૧), ઈશ્વરીયભાવ અને માનવીયભાવ – (સ્વામી અદ્‌ભુતાનંદ) લે. સ્વામી ચેતનાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૬૨૧(૧૧), શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા – (શ્રી રામચંદ્ર દત્ત) લે. સ્વામી ચેતનાનંદ : (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૬૨૩(૧૧), ભગવત્ અવતાર શ્રીરામકૃષ્ણદેવ – લે. ભાણદેવ : ૬૩૧ (૧૧), ચૈતન્યદેવનું બાળપણ – શ્રી મનસુખભાઈ મહેતા : ૬૬૯ (૧૨), શ્રીરામ-સંક્ષિપ્ત જીવન : ૬૭૧ (૧૨), મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન : ૬૭૩ (૧૨).

પ્રેરક પ્રસંગ : લઘુવાર્તા – લે. શ્રીશૈલેષ સગપરિયા : ૨૯૬(૬).

પૌરાણિક-વેદવાર્તા : આરુણિ – લે. શ્રી નાનાભાઈ ભટ્ટ : ૧૪૨(૩), ઉપમન્યુ – લે. શ્રી નાનાભાઈ ભટ્ટ : ૩૪૮(૭), વ્યાસ અને જૈમિનિ – લે. શ્રી નાનાભાઈ ભટ્ટ : ૫૩૧(૯).

બાલઉદ્યાન : પાવનકથાઓ – લેે. સ્વામી વિમૂર્તાનંદ(અનુ. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી : ૪૩(૧), ૯૬(૨), ૧૪૮(૩), ૨૦૦(૪), ૨૫૧(૫), શ્રીકૃષ્ણ – લે. સ્વામી રાઘવેશાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) : ૩૦૩(૬), ૩૫૬(૭), ૫૩૮(૯). ૫૯૦(૧૦), ૬૮૯(૧૨).

મંદિરોનો પરિચય : મોઢેરાનું સૂર્યમંદિર – ૫૫૯(૧૦).

માતૃવાણી : દિવ્ય આકર્ષણ – ૮(૧), ૬૦(૨), ૧૧૨(૩), દિવ્યકૃપા – ૧૬૩(૪), ૨૧૫(૫), ૨૬૭(૬), ૩૧૯(૭), ૫૦૩(૯), ૫૫૫(૧૦), શ્રીમાની દેવપુત્રી ભગિની નિવેદિતા – ૩૭૨ (૮), જય-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા – ૬૫૯ (૧૨).

વિવેકવાણી : મૂર્તિ પૂજા – ૯(૧), ૬૧(૨), હિન્દુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ – ૧૧૩(૩), મારાગુરુદેવ – ૧૬૪(૪), હે અર્જુન ! તું ઊભો થા અને યુદ્ધ કર ! – ૨૧૬(૫), વિશ્વધર્મ પરિષદમાં પ્રથમ સંબોધન – ૨૬૮(૬), જગદંબાની ઉપાસના – ૩૦૨(૭), આજે સેંકડો બુદ્ધોની જરૂર છે – ૩૭૩(૮), સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીશ્રીમાનો મહિમા – ૫૦૪(૯), ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો ! – ૫૫૬(૧૦), ભારતના સંતોની પૂર્તિ શ્રીરામકૃષ્ણ – ૬૬૦(૧૨).

વિવેકચિંતન : પરીક્ષાઓ મહત્ત્વની છે પણ જીવનનો નાનો અંશ છે – ૬૮૮(૧૨).

વ્યક્તિત્વ વિકાસ : યુવાનોને – લે. ડોે. અરવિંદ નંદાણિયા : ૪૩(૧).

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા – લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. સ્વ. દુષ્યંત પંડ્યા) : ૧૬૭(૪), ૨૩૦(૫), ૨૭૧(૬), ૩૨૫(૭), ૫૧૬(૯), ૫૬૫(૧૦), ૬૬૩(૧૨).

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૯૧(૧૨).

સંકલન : ગંગાવારિ બ્રહ્મવારિ – ૭૬(૨), મૂલ્યોની કરોડરજ્જુ – ૨૮૯(૬).

સ્તોત્ર : દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર – ૨૨૧(૫), મધુરાષ્ટકમ્ – ૨૨૩(૫).

સંપાદકીય : સાધુસંગ-સત્સંગ : ૧૦(૧), જીવનચર્યાનો મૂળમંત્ર : ૬૨(૨), પ્રાર્થનાનું ઔચિત્ય : ૧૧૪(૩), રામકૃષ્ણ મિશનનાં ૧૨૦ વર્ષોથી ચાલતાં યુવા સેવાકાર્યો : ૧૬૫(૪), જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ : ૨૧૭(૫), સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન : ૨૬૯(૬), આરાસુરી શ્રીઅંબાજી : ૩૨૧(૭), નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ : ૩૭૪(૮), ક્રિસમસની સાંજ : ૫૦૫(૯), સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ ૫૫૭(૧૦), સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ : ૬૦૯(૧૧), ડાકોરના ભગવાન રણછોડરાયજી : ૬૬૧(૧૨).

સમાચાર દર્શન : ૫૦(૧), ૧૦૨(૨), ૧૫૩(૩), ૨૦૬(૪), ૨૫૭(પ), ૩૦૯(૬), ૩૬૨(૭), ૫૪૬(૯), ૫૯૮(૧૦), ૬૪૯(૧૧), ૭૦૩(૧૨).

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના – લે. સ્વામી પ્રભાનંદ : ૨૪(૧), ૭૪(૨), લાલન ફકીર – લે. શ્રી સુરમ્યભાઈ મહેતા : ૩૮(૧), સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ – લે. ડૉ. પ્રતીમા દેસાઈ : ૮૦(૨), ૧૩૭(૩), ૧૮૯(૪), ૨૮૭(૬), ૩૪૩(૭).

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ – લે. સ્વામી સુહિતાનંદ : ૧૬(૧), ૬૬(૨), ૧૨૬(૩), ૧૭૨(૪), ૨૩૪(૫), ૨૭૫(૬), ૩૨૯(૭), ૫૨૦(૯), ૫૬૯(૧૦), ૬૧૫ (૧૧), ૬૬૭(૧૨), નર્મદા પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૩૫(૧), ૮૪(૨), ૧૩૯(૩), ૧૯૬(૪), ૨૪૯(૫), ૨૯૯(૬), ૩૫૨(૭), ૬૩૬(૧૧), સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત – ૨૨૬(૫), બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો – ૩૦૧(૬), શ્રીશ્રીમાના સાંનિધ્યમાં – લે. સ્વામી નિર્વાણાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) : ૫૨૨(૯), ઐશ્વર્યમયી જગદ્ધાત્રી – લે. સ્વામી હરિપ્રેમાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) : ૫૨૫(૯), સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો – લે. સ્વામી વિજ્ઞાનાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) : ૫૭૧(૧૦).

Total Views: 82
By Published On: March 1, 2018Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram