શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા
મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ એપ્રિલ – ૨૦૧૭ થી માર્ચ – ૨૦૧૮
વિભાગ | નવા કેસ | જૂના કેસ | પુરુષો | સ્ત્રીઓ | બાળકો | કુલ |
નેત્ર ચિકિત્સા-ઓપીડી | ૬૧૮૧૯ | ૫૯૧૩૬ | ૫૪૮૪૫ | ૫૬૬૧૪ | ૯૪૯૬ | ૧૨૦૯૫૫ |
ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ= ઓપીડી | ૬૧૯ | – | ૩૩૧ | ૨૮૮ | – | ૬૧૯ |
આંખનાં ઓપરેશન | – | – | ૩૫૩૧ | ૪૦૬૩ | ૬૬ | ૭૬૬૦ |
આંખના ફ્રી ઓપરેશન-કેમ્પ | – | – | ૨૭૭ | ૩૮૦ | ૧૮ | ૬૭૫ |
આયુર્વેદ | ૪૨૮૨ | ૯૪૯૨ | ૩૩૨૭ | ૧૦૧૫૭ | ૨૯૦ | ૧૩૭૭૪ |
હોમિયોપથી | ૧૦૪૫ | ૭૩૮૭ | ૨૩૦૦ | ૩૮૧૭ | ૨૩૧૫ | ૮૪૩૨ |
સેરેબ્રલ પાલ્સી | ૧૯૪ | ૩૦૪૬૩ | ૨૬૯ | ૧૫૧ | ૩૦૨૩૭ | ૩૦૬૫૭ |
ફિઝિયોથેરપી | ૩૨૮૩ | ૩૩૬૩૮ | ૧૬૩૫૮ | ૨૦૪૦૦ | ૧૬૩ | ૩૬૯૨૧ |
બાળ ચિકિત્સા | ૩૭૩૯ | ૭૮૯૨ | ૧૬૪* | ૬૪* | ૧૧૪૦૩ | ૧૧૬૩૧ |
ગ્રામ્ય- મેડીકલ કેમ્પ | ૬૬૦ | ૩૪૧૯ | ૯૨૩ | ૧૯૨૪ | ૧૨૩૨ | ૪૦૭૯ |
કુલ | ૭૫૬૪૧ | ૧૫૧૪૨૭ | ૮૨૩૨૫ | ૯૭૮૫૮ | ૫૫૨૨૦ | ૨૩૫૪૦૩ |
* ૧૨ કે તેથી વધુ ઉંમરનાં કિશોર / કિશોરીઓ
મેડીકલ સેન્ટરની સારવારમાં અંશત : કે પૂર્ણ રાહતવાળા દર્દીઓ અને રકમ
ક્રમ | વિભાગ | દર્દીની સંખ્યા | આપેલ રાહતની રકમ |
૧ | આયુર્વેદ | ૧૪૧ | ૮૭૬૦/- |
૨ | હોમિયોપથી | ૧૪૧૮ | ૧૯૧૫૨૦/- |
૩ | સેરેબ્રલ પાલ્સી | ૧૯૪૦ | ૮૬૦૫૦/- |
૪ | બાળ ચિકિત્સા | ૫૦ | ૧૯૦૦/- |
૫ | ફિઝિયોથેરપી | ૧૯૨૬ | ૬૬૮૬૦/- |
૬ | નેત્ર ચિકિત્સા | ૯૯૦ | ૧૫૭૫૬૨/- |
૭ | આંખનાં ઓપરેશન | ૭૦૦ | ૧૧૩૩૨૦૦/- |
કુલ | ૭૧૬૫ | ૧૬૪૫૮૫૨/- |
ખાસ નોંધ :- લગભગ ૭૦ વર્ષથી ચાલતા ઔષધાલયની સેવાઓ ૨૦૦૨ના વર્ષથી અલગ-અલગ ૮ વિભાગમાં વિસ્તરી છે. ૨૦૦૨થી માંડીને ૨૦૧૮ સુધીમાં નેત્રચિકિત્સા ૬,૮૭,૪૩૭; આયુર્વેદ : ૧,૨૯,૨૦૬; હોમિયોપથી : ૭૯,૦૩૪; ફિઝિયોથેરપી : ૨,૧૧,૩૪૮; સેરેબ્રલ પાલ્સી : ૧,૭૩,૩૨૨; ૨૦૧૭માં શરૂ થયેલ બાળ ચિકિત્સા : ૧૭,૩૧૪; મોબાઈલ મેડીકલ વાન દ્વારા ૬૨,૭૧૧ એમ કુલ ૧૩,૬૦,૩૭૨ રોગીનારાયણોની સેવા થઈ છે. આ સેવાયજ્ઞ દાનવીરોની સહાયથી અવિરત ચાલુ જ રહેશે.
દાનવીરો પોતાનો ઉદાર હાથ લંબાવીને આ સેવાને વધુ સુવિધાવાળી બનાવી શકે છે. વધુ માહિતી માટે અમારા ફોન નં. (૦૨૮૧) ૨૪૮૧૭૭૭ પર સંપર્ક કરવા વિનંતી.
Your Content Goes Here