(વર્ષ ૩૦ : એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે)
અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : લે. ભાણદેવ ૧૭(૧), દૂધરેજ વડવાળાધામના ષષ્ટમસ્વામી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૩૩(૧), અવતારની લીલા અગમ્ય છે : લે. ભાણદેવ ૭૩(૨),૧૨૫(૩), ૧૮૫(૪), ખલક દરિયા ખીમસાહેબ : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૮૦(૨), કબીર સાહેબની અવળવાણી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૧૩૦(૩), લીરલબાઈ-લીળલબાઈની વાણી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૧૭૨(૪), શ્રીરાધાકૃષ્ણ યુગલ સ્વરૂપ : લે. ભાણદેવ ૨૨૫(૫), અરજણદાસની વાણી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૨૩૩(૫), પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૨૭૪(૬), શ્રીકૃષ્ણ રસરાજ છે અને રાધાજી મહાભાવ : લે. ભાણદેવ ૨૮૦(૬), પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ : લે. સ્વામી રાઘવાનંદ, અનુ. સ્વામી કૃષ્ણસખાનંદ ૫૧૫(૯), વ્યાકુળતા જ અસલ સાધના : લે. સ્વામી રાઘવાનંદ, અનુ. સ્વામી કૃષ્ણસખાનંદ ૫૬૬(૧૦), ભક્ત કવિ સંત ગેમલજી : લે. ડૉ. નિરંજન રાજ્યગુરુ ૫૮૧(૧૦) ઈશ્વરપ્રેમ અને સંસાર – ૬૧૯(૧૧) જો ભજે હરિ કો સદા.. : લે. રેખાબા સરવૈયા ૬૭૪(૧૨)
અમૃતવાણી : ભક્તિયોગ ૬(૧), સર્વધર્મ સમન્વય ૫૮(૨), માનવીનું સાચંુ સ્વરૂપ ૧૧૦(૩), ગુરુ એક સચ્ચિદાનંદ ૧૬૨(૪), શ્રી વૃંદાવન દર્શન ૨૬૬(૬), નરેન્દ્ર અખંડનું સ્થાન ૩૭૧(૮), નિત્યસિદ્ધ વિવેકાનંદ ૫૫૮(૧૦)
અહેવાલ : ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર ૩૭(૧), શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ : ૧૫૨(૩), રામકૃષ્ણ મિશન – વાર્ષિક અહેવાલ : ૬૫૩(૧૧)
આત્મકથા : ઓ… ઓ… ઓ… મારો પગ ! : લે. અરુણિમા સિન્હા ૨૮૫(૬), જિન્દા હૈ કિ મર ગઈ ? : લે. અરુણિમા સિન્હા ૫૩૪(૯), ૫૮૫(૧૦), શસ્ત્રક્રિયા… એનેસ્થેશિયા નથી… : લે. અરુણિમા સિન્હા ૬૩૨(૧૧) પ્રભુ વિપત્તિ આપ પણ સાથે સહનશક્તિ આપ : : લે. અરુણિમા સિન્હા ૬૮૩ (૧૨)
આનંદબ્રહ્મ : ૨૪૫(૫), ૨૯૬(૬), ૩૪૮(૭), ૫૪૨(૯), ૫૯૪(૧૦), ૬૪૪(૧૧)
આરોગ્ય વિજ્ઞાન : દવા નાસ્તો નથી : લે. ડૉ. શ્રી કમલ પરીખ ૩૧(૧), ઊંઘ બાબતે જાગ્રત બનો : લે. ડૉ. શ્રી કમલ પરીખ ૮૯(૨), ૧૩૮(૩), ૧૯૫(૪), પાંતા ભાત : લે. ડૉ. પ્રીતિ દવે ૨૪૨(૫), ઝેરનાં પારખાં ન હોય : લે. ડૉ. શ્રી કમલ પરીખ ૨૮૭(૬), ૫૩૦(૯), ચોમાસુ ફળો-પોષણની પેટી અને બીમારીઓ સામે રક્ષાછત્રી : લે. ડૉ. પ્રીતિ દવે ૩૩૫(૭), આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન વિભાગ : ૫૧૯(૯), પપૈયું : લે. વૈદ્ય નિપુણ પી. બુચ ૫૮૩(૧૦) ગુણમાં મોતી સમાન અને પોષણમાં અણમોલ-બાજરો : લે. ડૉ. પ્રીતિબહેન દવે ૬૩૦(૧૧) સારા સાજા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ : લે. ડૉ. અમૃત આર. પટેલ ૬૮૧ (૧૨)
ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી ૧૯(૧), સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ : (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૨૧(૧), ૭૮(૨), ૨૭૬(૬), તમે તમારું પૌરુષ પ્રકટ કરો : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૩૫(૧), દેખીતું પણ વિચિત્ર : લે. સ્વામી જગદાત્માનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૨૩(૧), ચારિત્ર્ય : લે. ભક્તિબહેન પરમાર ૮૭(૨), અવિશ્વસનીય પરંતુ સત્ય : લે. સ્વામી જગદાત્માનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૧૨૧(૩), જીવતરની સાંકળ : લે. ભક્તિબહેન પરમાર ૧૩૭(૩), ક્રોધ પર વિજય : લે. સ્વામી બુધ્ધાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૨૫(૧), ૧૨૩(૩), ૨૨૩(૫), માનસિક તણાવમાંથી મુક્તિ : લે. સ્વામી ગોકુલાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૭૧(૨), ૧૭૮(૪), શ્રદ્ધા ભવસાગર પાર કરાવતી નૌકા : લે. રેખાબા સરવૈયા ૧૯૮(૪), યુવાનો સાથે મારો વાર્તાલાપ : લે. એ.પી.જે. અબ્દુલ કલામ ૨૨૧(૫), ૫૧૮(૯), વિકાસનાં સૂત્રો : લે. શ્રી હરેશભાઈ ધોળકિયા ૨૩૦(૫), દેવાસુર સંગ્રામ : લે. ડૉ. આરતીબહેન રૂપાણી ૨૮૨(૬), યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે ? : લે. એ.પી.જે. અબ્દુલ કલામ ૩૩૧(૭), સ્વામી વિવેકાનંદના પત્રો- એક પ્રતિભાવ : લે. મહેન્દ્ર મેઘાણી ૩૪૦(૭), સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૫૬૮(૧૦), ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ : લે. ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા ૫૮૭(૧૦), રામકૃષ્ણ મિશન અન કર્મયોગ : સ્વામી સારદાનંદ ૬૨૧(૧૧), ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ ૬૨૪(૧૧), પરિગ્રહમાંથી મુક્તિ : વિમલા ઠકાર ૬૩૫(૧૧),
જીવન ચરિત્ર : શ્રી ‘મ’ શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત : લે. સ્વામી ચેતનાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૬૯(૨), ૧૭૪(૪).
દર્શન સંસ્કૃતિ : સ્વામી વિવેકાનંદ – ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત : લે. ડૉ. ઓમપ્રકાશ વર્મા (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૯૧(૨), ભારતીય સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમ્ : લે. આર. બાલાસુબ્રમણ્યમ્ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૧૪૦(૩), શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન : લે. સ્વામી મુક્તિદાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૧૮૧(૪), આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : લે. શ્રીમતી નિવેદિતા આર. ભીડે (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૨૪૬(૫), ૩૪૯(૭), ભારતીય સંસ્કૃતિની અનન્યતા : લે. સ્વામી સર્વસ્થાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૫૩૭(૯),
દિવ્યવાણી : વિવેક ચૂડામણિ – ૫(૧), ૫૭(૨), ૧૦૯(૩), ૧૬૧(૪), ૨૧૩(૫), ૨૬૫(૬), ૩૧૭(૭), ૩૭૦(૮), ૫૦૫(૯), ૫૫૭(૧૦), ૬૦૯(૧૧), ૬૬૧(૧૨).
દીપોત્સવી વિશેષાંક – ‘સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ પરિષદ’ (અંક – ૮) : એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ : લે. શ્રી ઈશ્વરભાઈ પરમાર ૪૧૯, કન્યાકુમારીથી શિકાગો : લે. શ્રી જ્યોતિબહેન થાનકી ૩૮૨, ચેતનાની વિરાટ મૂર્તિ-સ્વામી વિવેકાનંદ : લે. ભદ્રાયુ વછરાજાની ૪૦૭, જલતી રહો જ્યોત સંવાદિતાની : લે. સ્વામી આત્મસ્થાનંદ ૩૯૨, પ્રભાવનું રહસ્ય : લે. યશવંત શુક્લ ૪૦૫, માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક બનો : લે. ડોે. શંકરદયાળ શર્મા ૩૯૫, વિશ્વધર્મ પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી મહોત્સવ : લે. સ્વામી ગહનાનંદ ૩૮૯, સિંહનર નરેન્દ્ર : લે. રિચાર્ડ પ્રેસકોટ (અનુ. કિશોર જી. દવે) ૪૦૧, સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા ? લે. મનસુખભાઈ મહેતા ૩૭૮, સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા : લે. ભરત ના. ભટ્ટ ૪૧૦, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ પરિષદ : લે. હરેશ ધોળકિયા ૪૧૫, સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ : લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૨૬, સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. બાળગંગાધર ટિળક (અનુ. શ્રી યજ્ઞેશભાઈ પંડ્યા) ૪૩૦, સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. કોન્સ્ટેન્સ ટાઉન (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૩૨, સ્વામી વિવેકાનંદ વિશે મારા બાળપણની સ્મૃતિઓ : લે. કોર્નેલિયા કોંગર (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૩૬, સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. ઈ. ટી. સ્ટર્ડી ૪૩૯, સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. એરિક હેમંડ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૪૧, સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. ઈશાબેલ માર્ગેશન (અનુ. શ્રી પ્રકાશભાઈ હાથી) ૪૪૪, શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર : લે. ડૉ. ગુણવંત શાહ ૪૨૨.
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : લે. સ્વામી યતીશ્વરાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૧૩(૧), ૬૫(૨), ૧૧૭(૩), ૧૭૦(૪), ૨૧૯(૫), ૨૭૨(૬), ૩૨૪(૭), ૫૧૩(૯), ૫૬૪(૧૦), ૬૧૭ (૧૧), ૬૬૮(૧૨).
પ્રકીર્ણ : ગૌતમનો હાથી – લે. ભગિની નિવેદિતા : ૪૨(૧).
પ્રશ્નોત્તરી : વેદાંત પ્રશ્નોત્તરી : લે. સ્વામી સ્મરણાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૯૩(૬)
પ્રાસંગિક : ભગવાન પરશુરામ : ૮૩(૨), દેવી માતા ગાયત્રી : ૧૩૨(૩), કબીર સાહેબ : ૧૩૩(૩), પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ : લે. ભદ્રાયુ વછરાજાની : ૧૮૩(૪), રક્ષાબંધન : ૨૩૯(૫), નવરાત્રી પર્વ અને નવદુર્ગા : ૩૨૬(૭), સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ : ૩૩૪(૭), સંકલન- શ્રી મનસુખભાઈ મહેતા, જીવનનો આનંદ અને તપની વસંત-ક્ષમાપના : લે. શ્રી કુમારપાળ દેસાઈ ૨૮૯(૬), સ્વામી અદ્વૈતાનંદજી : ૨૯૨(૬), વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન : ૨૯૭(૬), ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ : ૨૯૯(૬), રસોડામાંના અવલોકને બાળકને મહામાનવ બનાવ્યો : લે. શ્રી રમેશભાઈ ભાયાણી ૩૫૩(૭), બેલુર મઠમાં ઈસુ ખ્રિસ્તની પૂજા : લે. સ્વામી ઓમકારેશ્વર ૫૩૦(૯), વિવેકાનંદે વૈશ્વિકધર્મનો ઉપદેશ આપ્યો : લે. એમ. સી. ચાગલા ૫૭૧(૧૦), એક અકિંચન સંન્યાસી : લે. નગેન્દ્રનાથ ગુપ્ત ૫૭૩(૧૦), મારા ગુરુદેવનો સ્વદેશ પ્રેમ : લે. ભગિની નિવેદિતા ૫૯૦(૧૦), વિદ્યાદાયિની મા સરસ્વતી : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૬૩૮(૧૧), શ્રીઠાકુરના અનન્ય શિષ્ય સ્વામી યોગાનંદ : ૬૭૪(૧૨), લોકોનો માનીતો તહેવાર હોળી : ૬૮૬(૧૨).
પ્રેરક પ્રસંગ : જગદીશચંદ્ર બોઝ : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૧૯૧(૪), એક સાહસિક મહિલાનું આત્મજ્ઞાન : લે. સ્વામી નિખિલેશ્વરાનંદ ૧૯૧(૪), આદર્શ : લે. ભક્તિબહેન પરમાર ૨૩૫(૫), સંદીપસિંઘની સંઘર્ષગાથા : લે. પ્રકાશભાઈ ભટ્ટ ૨૭૮(૬),
પૌરાણિક-વેદવાર્તા : મુનિ મહારાજ : ૨૭(૧), બ્રહ્માનો ગર્વ : ૮૫(૨), હંસકાકીયમ : ૧૩૫(૩), ગજેન્દ્ર મોક્ષ : ૧૮૯(૪), સમુદ્ર મંથન : ૨૩૬(૫), યયાતિ રાજા : ૩૪૪(૭) લે. શ્રી નાનાભાઈ ભટ્ટ, જ્ઞાનદા : લે. ચારુચંદ્ર ચક્રવર્તી ‘જરાસંધ’ ૩૪૨(૭).
બાલઉદ્યાન : શ્રીકૃષ્ણ : લે. સ્વામી રાઘવેશાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૨(૧), ૯૫(૨), ૧૪૫(૩), ૨૦૦(૪), ૨૪૮(૫), ૩૦૧(૬), ૩૫૪(૭), ૫૪૩(૯), ૫૯૫(૧૦), ૬૪૫(૧૧), ૬૯૩(૧૨).
માતૃવાણી : મન અને તેની એકાગ્રતા ૮(૧), સત્-અસત્નો વિચાર કરો ૫૯(૨), સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું ૧૧૧(૩).
મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : ૫૪૧(૯), ૫૯૩(૧૦), ૬૪૩(૧૧), ૬૯૨ (૧૨).
યુવજગત : યુવાનોને : સ્વામી નિખિલેશ્વરાનંદ ૬૪૧(૧૧), ૬૭૯ (૧૨)
વિવેકવાણી : ભગવાન બુદ્ધ વિશે સ્વામીજી : ૮(૧), આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે ૬૦(૨), મારા બહાદુર શિષ્યોને ૧૧૨(૩), સાચો દેશપ્રેમ કેળવીએ ૨૧૪(૫), મા કાલી ૩૧૮(૭), સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીશ્રીમા ૫૦૬(૯), ગૃહસ્થધર્મ ૬૧૦(૧૧), શ્રીઠાકુરનો ત્યાગ અને અગાધ પ્રેમ ૬૬૨(૧૨).
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. સ્વ. દુષ્યંત પંડ્યા) ૧૧(૧), ૬૩(૨), ૧૧૫(૩), ૧૬૭(૪), ૨૧૭(૫), ૨૭૦(૬), ૩૨૨(૭), ૫૧૧(૯), ૫૬૨(૧૦), ૬૧૫(૧૧), ૬૬૬(૧૨).
શ્રદ્ધાંજલી : ૧૦૨(૨).
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૭૦૦(૧૨).
સંકલન : સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે. ૬૭૦(૧૨).
સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ : ૯(૧), ૬૧(૨), નિંદક નિયરે રાખિયે : ૧૧૩(૩), ગુરુ બિન કોન બતાયે બાટ : ૧૬૫(૪), ભારતવર્ષને પ્રેમ કરો : ૨૧૫(૫),જાગ્યા ત્યારથી સવાર : ૨૬૭(૬), ૩૧૯(૭), જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું : ૩૭૨(૮), મા તે મા : ૫૦૭(૯), સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ ૫૫૯(૧૦), શારદા-સરસ્વતી : ૬૧૧(૧૧), જેટલા મત તેટલા પથ : ૬૬૩(૧૨).
સમાચાર દર્શન : ૫૦(૧), ૧૫૩(૩), ૨૦૬(૪), ૨૫૫(પ), ૩૦૭(૬), ૩૬૧(૭), ૫૪૯(૯), ૬૦૨(૧૦), ૬૫૦(૧૧), ૭૦૫(૧૨).
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ – લે. સ્વામી સુહિતાનંદ : ૧૫(૧), ૬૭(૨), ૧૧૯(૩), નર્મદા પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૭૬(૨), ૧૨૭(૩), ૧૯૬(૪), ૨૨૮(૫), ૨૯૪(૬), ૩૩૮(૭), ૫૨૭(૯), ૫૭૮(૧૦), ૬૨૭(૧૧), ૬૭૬(૧૨), શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત : લે. સ્વામી અભેદાનંદ ૩૩૩(૭), શ્રીમાનો સર્વધર્મ સમભાવ : લે. રોશન અલી ખાં ૫૨૧(૯), મારી ઉત્કટ ઝંખનાએ શ્રીમાનાં દર્શન કરાવ્યાં : લે. સ્વામી અપૂર્વાનંદ ૫૨૪(૯), સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : લે. માદામ કાલ્વે ૫૭૪(૧૦),
Your Content Goes Here