(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે)

અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત પટેલ ૮૨(૨)

અમૃતવાણી : જગતના અરણ્યમાં ૬(૧), દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા ૧૧૦(૩), આત્મજાગૃતિ પછીની અવસ્થા ૨૧૪(૫), પરોપકાર ૪૪૦(૮), ઈશ્વરનાં વિવિધ રૂપ ૪૯૨(૯), જેવી ભાવના તેવી સિદ્ધિ ૫૪૪(૧૦), સંસારમાં નિર્લિપ્તભાવે ભક્તિ કરો ૫૯૬(૧૧), જીવના પ્રકારો ૬૪૮(૧૨)

અહેવાલ : અનોખું સંત મિલન ૩૯(૧), શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને ગ્રામનારાયણ સેવા : લે. કીર્તિ બહેન ભટ્ટ ૩૦૦(૬), પ્રાચીન ગુરુકુળ પરંપરાનું મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણ : લે. કૌશિક ગોસ્વામી ૫૭૯(૧૦)

આત્મકથા : એ તો ખાસ છોકરી છે : લે. અરુણિમા સિન્હા ૩૧(૧), ઓબી વેન અને હું ૮૫(૨), એમ્સમાં જશો? ૧૪૨(૩), ૧૯૮(૪), આરોપોની પળોજણ ૨૪૭(૫), નવો પગ અને નવા આશા-ઉન્મેષ ૨૯૮(૬), બેચેન્દ્રી પાલની મુલાકાતે ૫૨૪(૯), ૬૩૧(૧૧), અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો ૬૭૯ (૧૨)

આરોગ્ય વિજ્ઞાન : કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ? : લે. ડૉ. પ્રીતિ દવે ૩૫(૧), મન માનતું નથી : લે. ડૉ. શ્રી કમલ પરીખ ૮૦(૨), ૨૪૪(૫), આપણા ખોરાકમાં ઘઉંનું મહત્ત્વ : લે. શ્રી માધવ ચૌધરી ૧૩૪(૩), ઘઉંના જવારા એક રામબાણ ઔષધ : ૧૮૩(૪), વૃક્ષારોપણ વખતે : લે. ડૉ. પ્રીતિ દવે ૨૯૫(૬), આપણું ડીએનએ : કુદરતી અણમોલ ભેટ : લે. ડૉ. જયેશ જે. શેઠ ૫૨૬(૯), સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર : લે. ડૉ. બર્ની એસ. સીગલ અનુ. ડૉ. અમૃત પટેલ ૫૭૭(૧૦), જવ : લે. શ્રી માધવ ચૌધરી ૬૭૫(૧૨)

ચિત્રકથા : ઈસરોની હરણફાળ ૫૧૧(૯); વેદાન્ત ધર્મ : સ્વામી વિવેકાનંદ ૫૧૨(૯),૫૬૪(૧૦),૬૧૬(૧૧), ૬૬૮(૧૨), પર્યાવરણની સુરક્ષા ૫૬૩(૧૦), ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ ૬૧૫(૧૧), આપણું બ્રહ્માંડ ૬૬૭(૧૨), આપણું સૌરમંડળ ૬૭૦(૧૨)

દિવ્યવાણી : વિવેકચૂડામણિ – ૫(૧), ૫૭(૨), ૧૦૯(૩), ૧૬૧(૪), ૨૧૩(૫), ૨૬૫(૬), ૩૧૮(૭), ૪૩૯(૮), ૪૯૧(૯), ૫૪૩(૧૦), ૫૯૫(૧૧), ૬૪૭(૧૨)

દીપોત્સવી વિશેષાંક – ‘મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી સ્મૃતિ-અંક’ (અંક – ૭) : ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર : લે. સ્વામી તથાગતાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૨૯, ગાંધીજી અને પત્રકારિત્વ : લે. રાજુલ દવે ૩૫૫, ગાંધીજીની નઇ તાલીમ : શાશ્વત જીવનદર્શન : લે. ભરત ના. ભટ્ટ ૩૮૪, દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી : લે. ભદ્રાયુ વછરાજાની ૩૪૯, દિલની મોટપ લે : મિખેલ શોલોખોવ૩૬૦, પર્યાવરણનું રક્ષણ અને ખાદી : લે. દેવેન્દ્રકુમાર દેસાઈ ૩૬૮, બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી : લે. જ્યોતિ બહેન થાનકી ૩૪૪, મહાત્મા ગાંધીજી અને હું : લે. ડૉ. સેજલ શાહ ૩૩૬, મહાત્મા ગાંધીની દિનચર્યા : લે. સોનલ પરીખ ૩૪૦, મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : લે. મનસુખભાઈ મહેતા ૩૭૬, પ્રાસ્તાવિક : લે. ડૉ. રાધાકૃષ્ણન ૩૨૫, વધુ દુ :ખદ : લે. મીરાંબહેન ૩૭૪, સત્ય એ જ કલિયુગની તપસ્યા : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૩૩૧, સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા : લે. ડૉ. કુમારપાળ દેસાઈ ૩૬૩, સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા : ગાંધીજીવનના સંદર્ભમાં : લે. ગુલાબભાઈ જાની ૩૭૧, સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : લે. શ્રીમતી ભદ્રા સવાઈ અને કપિલ દેશવાલ ૩૭૮, વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા : લે. હરેશ ધોળકીયા ૩૯૦, ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત : સં. મનસુખભાઈ મહેતા ૩૩૪

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : લે. સ્વામી યતીશ્વરાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૧૪(૧), ૬૫(૨), ૧૧૬(૩), ૧૬૮(૪), ૨૨૦(૫), ૨૭૪(૬), ૫૦૩(૯), ૫૫૦(૧૦), ૬૦૫ (૧૧), ૬૫૩(૧૨)

પત્રાવલી : કર્મયોગ અને ચિત્તશુદ્ધિ : લે. સ્વામી શારદાનંદ ૧૯૬(૪)

પ્રકીર્ણ : મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ – લે. સ્વામી રંગનાથાનંદ : ૪૪૮(૮), પ્રયોગશીલ મહામાનવ ગાંધી : લે. સ્વામી લોકેશ્વરાનંદ, અનુ. મનસુખભાઈ મહેતા : ૪૫૧(૮), મહાત્મા ગાંધીની કર્મભૂમિ-વર્ધા-સેવાગ્રામ : લે. મનસુખભાઈ મહેતા : ૪૫૫(૮), ગાંધી મનુષ્ય તરીકે : લે. માર્ગારેટ ઇઝાબેલ કોલ : ૪૫૬(૮), સંસ્મરણો : લે. ખાન અબ્દુલ ગફારખાન : ૪૫૯(૮), ગાંધી જીવનનું હાર્દ : લે. જી. રામચંદ્રન : ૪૬૮(૮), બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત : ૪૬૬(૮), ગાંધીજી અને મનુષ્યનું ભાવિ : લે. શ્રી મોરારજી દેસાઈ : ૪૭૨(૮), ગાંધીજી ક્યાં છે ? : લે. લુઈ ફિશર : ૪૭૭(૮)

પ્રશ્નોત્તરી : મૂલ્યલક્ષી શિક્ષણ : ધ્યાન અને એકાગ્રતા : ૪૦(૧), મનને સ્થિર કરવા વિશે : ૯૩(૨), ૧૪૫(૩), ૧૯૮(૪), ૨૫૨(૫), ૩૦૩(૬), ૫૮૩(૧૦)

પ્રાસંગિક : ગુડી પડવો-ચેટી ચાંદ : સં. મનસુખભાઈ મહેતા ૩૪(૧), સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ : સં. મનસુખભાઈ મહેતા ૩૭(૧), યમકવર્ગ (ધમ્મપદમાંથી) : સં. મનસુખભાઈ મહેતા ૮૭(૨), શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ’ સ્વભાવ : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૧૨૭(૩), સૃજનશીલતા અને યોગ : સ્વામી કૃષ્ણસખાનંદ ૧૭૪(૪), યોગ અને આત્મવિકાસ : લે. સ્વામી શ્રીધરાનંદ ૧૭૮(૪), યોગ અને ટાઈમ મેનેજમેન્ટ : લે. સ્વામી સર્વપ્રિયાનંદ ૧૯૩(૪), દ્વાદશ જ્યોતિર્લિંગ : શ્લોકાત્મક ૨૫૦(૫), સૃજનશીલતા અને પ્રાણાયમ : સ્વામી કૃષ્ણસખાનંદ ૨૨૨(૫), એક ભારત, શ્રેષ્ઠ ભારત : લે. શ્રી નરેન્દ્ર મોદી ૨૮૭(૬), વાત્સલ્ય-રૂપિણી મા શારદા : લે. સ્વામી શાંતાનંદ ૫૦૫(૯), શ્રીમાની કૃપા થઈ ! : લે. સ્વામી અભયાનંદ ૫૧૭(૯), અંતર્યામી શ્રીમાનાં દિવ્યદર્શન : લે. શ્રી જિતેન્દ્રકુમાર સાહા ૫૧૯(૯), કરુણામયી મા : લે. સ્વામી વિરજાનંદ ૫૨૧(૯), સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો : લે. સ્વામી વિરજાનંદ ૫૫૮(૧૦), આધ્યાત્મિક શક્તિના ડાયનેમો : સ્વામી વિવેકાનંદ : લે. કામાખ્યાનાથ મિત્ર ૫૬૧(૧૦), ધ્યાન અને જપ : લે. સ્વામી બ્રહ્માનંદ ૫૬૭(૧૦), મારા જીવનદીપક : સ્વામી વિવેકાનંદ : સ્વામી શુદ્ધાનંદ ૫૬૮(૧૦), મહાન સત્યોના ઉદ્ઘોષક : લે. ભગિની ક્રિસ્ટિન ૫૭૧(૧૦), શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણ દેવ : લે. સ્વામી ચેતનાનંદ અનુ. મનસુખભાઈ મહેતા ૬૦૭(૧૧), શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ : લે. સ્વામી પ્રેમાનંદ ૬૦૯(૧૧), સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી ૬૨૫(૧૧), મહાશિવરાત્રી પર્વ : લે. શ્રી કાંતિલાલ કાલાણી ૬૨૭(૧૧), શ્રી ચૈતન્ય મહાપ્રભુ : લે. શ્રી મોરારજી દેસાઈ ૬૭૧(૧૨)

પ્રેરક પ્રસંગ : માતા : લે. ભાણદેવ ૮૯(૨), મૃદૂની કુસુમાદપિ : લે. નાનાભાઈ ભટ્ટ ૯૧(૨), કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૫૦૮(૯), ૫૫૨(૧૦), ૬૧૪(૧૧), ૬૬૦(૧૨) સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ -૬૨૧(૧૧)

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : લે. સ્વામી રાઘવેશાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૧(૧), ૯૪(૨), ૧૪૬(૩), ૧૯૯(૪), ૨૫૩(૫), ૫૨૮(૯), ૫૮૧(૧૦), ૬૩૩(૧૧), ૬૮૩(૧૨)

યુવજગત : ‘લવ ઇન્ડિયા’-સ્વદેશભક્તિ પરિસંવાદ ૨૬(૧), નિ :સ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે : લે. સ્વામી ભૂતેશાનંદ ૨૯(૧), યુવાનોને : લે. સ્વામી નિખિલેશ્વરાનંદ ૮૪(૨), યુવાનોને લે. ડૉ. કિરણ બેદી ૧૪૦(૩), યુવાનોને : લે. અણ્ણા હજારે ૧૮૯(૪), તેં શું કર્યું ? : લે. મનસુખભાઈ મહેતા ૨૩૭(૫), પુરુષાર્થનો મહિમા : લે. શ્રી શરદચંદ્ર પેંઢારકર ૬૬૬(૧૨), પાયાનો સાચો ધર્મ ! : લે. શ્રી હરેશભાઈ ધોળકિયા ૬૭૬(૧૨)

યોગ : વિદ્યાર્થીઓ માટે યોગ : લે. ભાણદેવ ૧૪૪(૩), ૧૯૭(૪), ૨૪૯(૫)

વાર્તાલાપ : મહાશક્તિ તમારામાં જ સંતાયેલ છે : શરદચંદ્ર ચક્રવર્તી ૧૬(૧), ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી ૬૮(૨), ભાવની અભિવ્યક્તિ એ જ સર્જનાત્મક કળા : ૧૧૯(૩)

વિવેકવાણી : બુદ્ધનું જીવન ‘બહુજન સુખાય-હિતાય’ હતું ૫૮(૨), મારા ગુરુદેવ ૧૬૨(૪), વિશ્વધર્મ પરિષદનું પ્રદાન ૨૬૬(૬), સેવા એ જ પૂજા ૩૧૯(૭)

વિવેચના : શ્રીરામકૃષ્ણ દેવની પ્રાસંગિકતા : લે. સ્વામી આત્મદિપાનંદ ૨૦(૧)

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. સ્વ. દુષ્યંત પંડ્યા) ૧૧(૧), ૬૨(૨), ૧૧૪(૩), ૧૬૬(૪), ૨૧૮(૫), ૨૭૨(૬), ૫૦૧(૯), ૫૪૮(૧૦), ૬૦૩(૧૧), ૬૫૧(૧૨)

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૮૯ (૧૨)

સંપાદકીય : રામરાજ્ય : ૭(૧), ટાઈમ મેનેજમેન્ટ : ૫૯(૨), ૧૧૧(૩), ૧૬૩(૪), ૨૧૫(૫), ૨૬૭(૬), સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી : ૩૨૦(૭), ૪૪૧(૮), સીતા સ્વરૂપિણી મા શારદા ૪૯૩(૯), સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને સ્વામી વિવેકાનંદનો સંદેશ ૫૪૫(૧૦), એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ ૫૯૭(૧૧), ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ ૬૪૯ (૧૨)

સમાચાર દર્શન : ૪૯(૧), ૧૦૧(૨), ૧૫૩(૩), ૨૦૫(૪), ૨૫૮(પ), ૩૧૦(૬), ૪૮૩(૮), ૫૩૩(૯), ૫૮૭ (૧૦), ૬૩૬(૧૧)

સંસ્મરણ : નર્મદા પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૨૩(૧), ૭૨(૨), ૨૨૯(૫), ૨૮૪(૬), ૫૧૦(૯), ૫૫૫(૧૦), ૬૧૧(૧૧)…. ટોરન્ટો વિશ્વધર્મ પરિષદ : લે. સ્વામી નિખિલેશ્વરાનંદ ૭૬(૨), મારી અમેરિકા યાત્રા : લે. સ્વામી નિખિલેશ્વરાનંદ ૧૩૦(૩), ૧૮૦(૪), ૨૩૨(૫), જે સાધન તે જ સિદ્ધિ : લેે. ભગિની નિવેદિતા ૯૨(૨), કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ : લેે. ભગિની નિવેદિતા ૧૨૩(૩), શ્રી‘મ’દર્શન : સ્વામી નિત્યાત્માનંદ ૧૩૬(૩), ૧૮૫(૪), ૨૪૧(૫), ૨૯૧(૬), સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા : લેે. ભગિની નિવેદિતા ૧૭૦(૪), ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ : લેે. ભગિની નિવેદિતા ૨૮૦(૬), સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ : લે. શરત્ચંદ્ર ચક્રવર્તી ૨૨૬(૫), કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૨૭૬(૬), ૪૬૩(૮), સંન્યાસી જીવનમાં વ્યંગ વિનોદ : લે. સ્વામી ભાસ્કરાનંદ અનુ. મનસુખભાઈ મહેતા ૫૭૪(૧૦), ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી : લે. સ્વામી ભાસ્કરાનંદ અનુ. મનસુખભાઈ મહેતા ૬૫૫(૧૨), ગાઝીપુરની યાત્રા : લે. સ્વામી મનીષાનંદ અનુ. મનસુખભાઈ મહેતા ૬૫૬(૧૨), વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ : લે. શ્રી દીનભક્ત દાસ ૬૬૩(૧૨), તવાંગ તીર્થયાત્રા – ૨૦૧૫ : લે. જયશ્રીબહેન ત્રિવેદી ૬૮૧(૧૨)

Total Views: 81
By Published On: March 1, 2020Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram