भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा।
आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम्॥१४२॥
જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલ અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે.
‘આવરણ-શક્તિ’ અને ‘વિક્ષેપ-શક્તિ’
कवलितदिननाथे दुर्दिन सान्द्रमेघै- र्व्यथयति हिमझंझावायुरुग्रो यथैतान्।
अविरततमसात्मन्यावृते मूढबुद्धिं क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः॥१४३॥
જેમ ચેામાસામાં ઘાટાં વાદળાંઓથી સૂર્ય ઢંકાઈ જાય છે, ત્યારે ઉગ્ર ઠંડો વંટોળિયો લોકોને હેરાન કરે છે, તેમ ગાઢ તમોગુણથી (એટલે તેની આવરણશક્તિથી) આત્મા ઢંકાઈ જાય છે, ત્યારે મૂઢબુદ્ધિ માણસને (રજોગુણની) તીવ્ર ‘વિક્ષેપ’ શક્તિ અનેક દુઃખાથી હેરાન કરે છે.

Total Views: 316
By Published On: January 1, 2022Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram