ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું, પરષોત્તમ ગુરુ તું

સિદ્ધ – બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું

બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું

રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમ તાઓ તું,

વાસુદેવ ગો – વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું,

અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મ-લિંગ શિવ તું.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.