શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે આ ક્રોસવર્ડ ભરતાં ભરતાં તમને આનંદની સાથે જ્ઞાન પણ મળશે. 30 જૂન પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો ફોટો પાડી અમને 97122-58685 આ નંબર પર વોટ્‌સએપ કરશો તો તમને આશ્રમ તરફથી એક ભેટ આપવામાં આવશે.

 

Total Views: 583
By Published On: June 18, 2022Categories: Uncategorized0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram