‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/
31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો ફોટો પાડી અમને 97122-58685 આ નંબર પર વોટ્સએપ કરશો તો તમારું નામ શ્રીરામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત કરવામાં આવશે.
Total Views: 692
Your Content Goes Here