શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧)
(પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.) 

આનંદ બ્રહ્મ- સંકલન : મનસુખભાઈ મહેતા ૩૪(૧), ૭૪(૨), ૧૫૪ (૪)

આવરણચિત્ર પરિચયકથા – અસીમ ચૌધરી (અનુવાદ : મનસુખભાઈ મહેતા)૧૫૧ (૪)

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – સ્વામી રંગનાથાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૮૯ (૩),૧૨૯(૪),૧૬૯ (૫), ૨૦૯ (૬)

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૧૭ (૧), ૫૫ (૨), ૯૨ (૩), ૧૩૩ (૪), ૧૭૩ (૫), ૨૧૪ (૬), ૪૧૨ (૧૦), ૪૫૪ (૧૧), ૪૯૩ (૧૨)

કાવ્ય : (૧) તને પરમ કર્ષકને – ‘ઉશનસ્’ ૩૨૧ (૭-૮),(૨) દે વરદાન એટલું – ઉમાશંકર જોષી ૧૮૩ (૫), (૩) ફોરમ – મકરંદ દવે, ૨૮૮(૭-૮), (૪) ભારત – ઉમાશંકર જોષી ૩૪૪(૭-૮), (૫) મા ભારતી – બળવંતરાય ઠાકોર ૨૫૬(૭-૮),(૬) સ્થિતપ્રજ્ઞતા – જયંત ગાંધી ૨૮૭ (૭-૮), (૭) હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’ ૩૧૩(૭-૮)

કાવ્યાસ્વાદ : નારી : નારાયણી, ભૂકંપ (કાવ્યાસ્વાદ કરાવનાર : ક્રાંતિકુમાર જોષી)૩૧ (૧), ૫૧૫ (૧૨)

ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો પરિચય – સ્વામી શારદાનંદ (અનુવાદ : શ્રીયશસ્વીભાઈ મહેતા) ૧૮૦ (૫), ૨૨૧(૬)

ચરિત્રકથા : (૧) શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા – શ્રીજ્યોતિબહેન થાનકી ૨૨(૧)

ચારિત્ર્ય વિકાસ : (૧) ચારિત્ર્ય નિર્માણ કેવી રીતે કરવું? – સ્વામી બુધાનંદ (અનુવાદક : પી.એમ.વૈષ્ણવ) ૯૬ (૩), ૧૩૬(૪), ૧૮૪(૫)

જીવનચરિત્ર : (૧) સ્વામીજીનાં મિત્ર જોસેફાઈન મેક્લોઓડ – ડો. ચેતના માંડવિયા ૧૪૮(૪), ૧૯૧(૫), (૨) સ્વામી કલ્યાણાનંદ – સ્વામી અબ્જ્જાનંદ (અનુવાદક : શ્રી સુકન્યા ઝવેરી) ૪૧૬(૧૦), ૪૬૬(૧૧)

તત્ત્વજ્ઞાન : (૧) પ્રસ્થાનભેદ — મધુસૂદન સરસ્વતી (સંકલન : પ્રો. જયંત રાવળ) ૨૨૫(૬) (૨) વેદાન્ત દર્શન અને આંતરબાહ્ય પર્યાવરણ સંવાદ – લે. નાન્સી બેથામ, (અનુ. વસંત પરીખ) ૪૫૮ (૧૧)

દિવ્યવાણી : ૩(૧),૪૩(૨), ૮૩(૩), ૧૨૩(૪), ૧૬૩(૫), ૨૦૩(૬), ૨૪૪(૭૮), ૩૬૩(૯), ૪૦૩(૧૦), ૪૪૩(૧૧), ૪૮૩(૧૨)

ધર્મ, ધર્મતત્ત્વ, ધ્યાન : આપણા ધર્મનું સનાતનતત્ત્વ – લે. શ્રી બી. એમ. ભટ્ટ ૩૮૦ (૯), ધર્મદૃષ્ટિ અને તેનું ઊર્ધ્વીકરણ – લે. પંડિત સુખલાલ ૪૭૨ (૧૧)

નારી : અર્વાચીન ભારતમાં નારી : ભગિની નિવેદિતા (અનુ. જ્યોતિબહેન થાનકી) ૩૮૪ (૯)

પત્ર : ભગિની નિવેદિતાએ શ્રીશ્રીમાને લખેલ પત્ર (અનુ. દુષ્યંત પંડ્યા) ૩૮૫ (૯)

પર્વ : મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ – લે. સ્વામી આત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૨૬(૧૦)

પ્રશ્નોત્તરી : જીવનમાં સૌથી મોટું રહસ્ય : દુ:ખ (અનુ. પી. એમ. વૈષ્ણવ) ૩૯૦ (૯)

પ્રવાસ-વર્ણન : મેઘાલયના રમણીય પ્રદેશો – લે. મનસુખભાઈ મહેતા ૭૧ (૨), સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ (સંકલન : મનસુખભાઈ મહેતા) ૨૬ (૧)

પ્રાસંગિક : (૧) અમૃત સિંચન : ડો. કમલકાન્ત સૈયઢ ૧૪૬ (૪), (૨) ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ (અનુ. ચંદુભાઈ ઠકરાલ) ૨૧૮ (૬), (૨) પયુર્ષણ અને સંવત્સરી : પંડિત સુખલાલ ૨૨૦ (૬), (૨) ભગવાન ઈસુની વાણી : (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૯૨ (૯), (૨) ભગવાન બુદ્ધનો સંદેશ (ડો. અપર્ણા સુર) (અનુ. મનસુખભાઈ મહેતા) ૭૦ (૨), (૩) ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન – સ્વામી વીરેશ્વરાનંદ (અનુ.યશસ્વીભાઈ મહેતા) ૧૭૬ (૫), (૪) શ્રી મહાવીરની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧(૧), (૬) શ્રી મા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ (અનુ.ડો. સુધા મહેતા) ૩૭૩ (૯), (૫) શ્રીરામચંદ્રની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧ (૧), (૭) સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ ( અનુ. ડો. સુધા મહેતા) ૪૨૩ (૧૦), (૮) વિજ્ઞાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ (અનુ. પી. એમ. વૈષ્ણવ) ૪૬૩ (૧૧)

પુસ્તક સમીક્ષા : શ્રીમા શારદાદેવી સચિત્ર જીવનકથા – લે. સ્વામી વિશ્વાશ્રયાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) પશ્ચિમના ખંડેરોમાંથી… ભારતનો પુર્નજન્મ – લે. શ્રી અરવિંદ (અનુ. શ્રી ભૂપેન્દ્ર ઉપાધ્યાય અને પી. એમ. વૈષ્ણવ) : સમીક્ષા- પી એમ. વૈષ્ણવ ૪૩૩ (૧૦) 

બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા નામદેવ ૩૫ (૧), પ્રભુજી સાક્ષી બનીને આવે છે -૭૫(૨), શિવ પાર્વતીનાં લગ્ન ૧૧૨ (૩), દેવી મહાલક્ષ્મીનો જન્મ ૧૫૫ (૪), ભક્તની ચરણધૂલિ ૧૯૬ (૫), રામનામનો મહિમા ૨૩૫ (૬), ત્યાગીને ભોગવી જાણો ૩૫૧(૭-૮), દક્ષિણગંગા કાવેરી એક કુંભમાં સમાઈ ગઈ ૩૯૬ (૯), ભગીરથની અડગ તપશ્ચર્યા ૪૨૯ (૧૦), શિકારીની શિવરાત્રિ ૪૭૪ (૧૧)

ભૂકંપ : ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા – સ્વામી જિતાત્માનંદ ૪૮૯ (૧૨), ધરતીકંપ – રાહતસેવાની આંકડાકીય માહિતી ૪૯૩ (૧૨), પીડિત દેવો ભવ – કુસુમબહેન પરમાર ૪૯૬ (૧૨), ભૂકંપ અને રાહતસેવાની ચિત્રકથા ૪૯૭ (૧૨), ભૂકંપ પછી શું? – સ્વામી જિતાત્માનંદ ૪૮૬ (૧૨), વિનાશક ભૂકંપનું વિજ્ઞાન – નગેન્દ્ર વિજય ૫૦૫(૧૨)

મધુસંચય: રોગી દેવો ભવ ૧૦૯(૩),અદ્‌ભુત પ્રતિભાશાળી બાળકી ૩૯૪ (૯) (સંકલન : મનસુખભાઈ મહેતા)

મનો વિજ્ઞાન : મનો મીમાંસા : પશ્ચિમની અને ભારતની (લેખક : કેશવલાલ વિ. શાસ્ત્રી) ૬૦ (૨), ૧૦૫ (૩)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૧૭(૧૨)

વેદાન્ત : (૧) પૂર્વપશ્રિમની આવશ્યક્તાઓની પૂર્તિ માટેનો એક નિર્દેશ — પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા (અનુવાદ : કેશવલાલ વિ. શાસ્ત્રી) ૩૧૬ (૭-૮),(૨) વેદાન્ત અને માનવજાતિનું ભાવિ – સ્વામી રંગનાથાનંદ (અનુવાદ : શ્રીચંદુભાઈ ઠકરાલ) ૨૫૧ (૭-૮), ૩૬૯ (૯), ૪૦૮ (૧૦), ૪૪૯ (૧૧), (૩) વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ – સ્વામી રંગનાથાનંદ (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) ૧૧(૧), ૪૯ (૨)

વિવેકવાણી : (૧) આપણે જ આપણા સહાયક છીએ — ૪૮૫(૧૨), (૨) ગુરુ અને શિષ્ય — ૧૨૫(૪), (૩) જાણવું એટલે આવરણને દૂર કરવું — ૨૦૫(૬), (૪) નારીશક્તિ ૩૬૫(૯), (૫) નિર્ભયતા એ જ જીવન — ૪૦૫(૧૦), (૬) પ્રેમ, સેવા અને સમર્પણ — ૪૪૫(૧૧), (૭) ભારતના અસ્તિત્વનું સાચું કારણ — ૫(૧), (૮) ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો — ૧૬૫(૫), (૯) ભારત વર્ષ આજે ય કેમ જીવંત છે? ૮૫(૩), (૧૦) રાષ્ટ્રિયસંગઠન અને આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ — ૪૫(૨), (૧૧) વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ – ૨૪૬(૭-૮), 

વ્યક્તિત્વ વિકાસ : (૧) પરિશ્રમશીલતા દીપી ઊઠે છે – સ્વામી જગદાત્માનંદ (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૬૫(૨), (૨) વ્યક્તિત્વ વિકાસ – પ્રો. હિંમતભાઈ શાહ અને પ્રો. જનકભાઈ દવે ૩૨૯(૭-૮)

વ્યવહારુ વેદાંત : (૧) અદ્વૈતજ્ઞાન શ્રીમા શારદાદેવીના શરણમાં – જ્યોતિબહેન થાનકી ૩૦૯(૭-૮), (૨) અદ્વૈત વેદાંતમાં વિધિવિધાનનું સ્થાન – સ્વામી યોગાત્માનંદ ૩૨૩(૭-૮), (૩) અદ્વૈત વેદાંતમાં વ્યાવહારિક સત્તાનું મહત્ત્વ – જશવંતભાઈ કાનાબાર ૩૨૬(૭-૮), (૪) આધુનિક સંસ્કૃતિ અને વેદાંત – શ્રી રાજમ્ અય્યર અનુવાદ : કનુભાઈ માંડવીયા ૨૭૯(૭-૮), (૫) આર્થિક જીવન અને આધ્યાત્મિકતા – વિમલા ઠકાર ૨૮૫(૭-૮), (૬) જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યવહારુ વેદાંત-સ્વામી બ્રહ્મેશાનંદ (અનુવાદ : શ્રી મનસુખભાઈ મહેતા) ૨૬૯(૭-૮), (૭) શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ – સ્વામી આત્મસ્થાનંદ ૨૬૬(૭-૮), (૮) શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત – શ્રી દુષ્યંત પંડ્યા ૩૦૫(૭-૮), (૯) સફળતા અને શાંતિપ્રાપ્તિ માટે યુવાવર્ગને વેદાંતનો સંદેશ – સ્વામી નિખિલેશ્વરાનંદ ૨૯૯(૭-૮), (૧૦) શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતના કેટલાંક દૃષ્ટાંતો – જનાર્દન જ. દવે ૩૩૨(૭-૮),(૧૧) સ્વામી વિવેકાનંદ અને વેદાંત – સ્વામી ભૂતેશાનંદ ૨૫૭(૭-૮), (૧૨) સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુન: આપેલું આત્મગૌરવ – કાકાસાહેબ કાલેલકર ૨૮૮(૭-૮),(૧૩) વર્તમાન વહીવટીતંત્ર અને વેદાંતિક સિદ્ધાંતો – વિવેક કાપડિયા ૩૪૪(૭-૮), (૧૪) વનસ્પતિ વિજ્ઞાન અને વ્યાવહારિક વેદાંત – ડો. ચેતના માંડવિયા ૩૪૯(૭-૮), (૧૫) વેદાંતમાં પૂર્ણતાનો પથ – સ્વામી રામકૃષ્ણાનંદ (અનુવાદ. પ્રો. નલિન છાયા) ૨૬૦(૭-૮), (૧૬) વેદાંત અને વિજ્ઞાન – સ્વામી જિતાત્માનંદ ૨૭૩(૭-૮),(૧૭) વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ – કેશવલાલ વિ. શાસ્ત્રી ૨૯૦(૭-૮), (૧૮) વ્યવહારુ વેદાંતનાં ચાર દૃષ્ટાંતો – મનુભાઈ પંચોળી ૨૯૬(૭-૮), (૧૯) વ્યવહારુ વેદાંત : પશ્ચિમની દૃષ્ટિએ – સ્વામી પ્રપન્નાનંદ ૩૨૨(૭-૮), (૨૦) વ્યાવહારિક વેદાંત – સ્વામી રામતીર્થ ૩૦૧(૭-૮), (૨૧) વ્યવહાર અને પરમાર્થ – આનંદશંકર બા. ધ્રુવ ૨૮૨(૭-૮), (૨૨) વ્યવહારુ વેદાંતનાં બે દૃશ્યો – મનસુખભાઈ મહેતા ૩૬૦(૭-૮), (૨૩) વ્યવહારુ વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો – મનસુખભાઈ મહેતા ૩૩૪(૭-૮), 

શારદામઠ : હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ – લે. જ્યોતિબહેન થાનકી ૬૭ (૨), 

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : (૧) અવ્યક્ત બ્રહ્મ ૪૦૪ (૧૦), (૨) નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા — ૪૮૪ (૧૨),(૩) અહંકારનાં અનિષ્ટો ૧૬૪ (૫), ૨૦૪ (૬), (૪) કર્મ તથા નિષ્કામ કર્મ ૩૬૪ (૯), (૫) કાંચન અને સાધક ૪૪(૨), ૮૪ (૩), (૬) નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા ૨૪૫ (૭-૮), (૭) બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા ૪૪૪ (૧૧), (૮) વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય? ૪ (૧), (૯) સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે? ૧૨૪ (૪) 

સમાચાર દર્શન : ૩૯(૧),૭૯(૨),૧૧૬(૩),૧૫૯(૪),૨૦૦(૫),૨૩૯(૬),૩૫૫(૭-૮),૪૦૦ (૯),૪૩૪ 

(૧૦),૪૭૮(૧૧),૫૧૨(૧૨)

સમીક્ષા લેખ : ભારતમાં શક્તિપૂજા – લે. ક્રાન્તિકુમાર જોશી ૨૩૧ (૬)

સંસ્થા પરિચય : (૧) રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંત કાર્ય – લે. શ્રી મનસુખભાઈ મહેતા ૩૮૬ (૯)

સંપાદકીય : (૧) મમ માયા દુરત્યયા ૬ (૧), (૨) શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ-૧ ૪૬(૨), (૩)શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ-૨ ૮૬(૩), (૪) શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ-૩-૧૨૬(૪), (૫) શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ-૪- ૧૬૬(૫), (૬) શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ-૫-૨૦૬ (૬), (૭) વેદાન્તની વ્યાવહારિકતા ૨૪૭(૭-૮), (૮) સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન-૧-૩૬૬(૯), (૯) સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી ૪૦૬ (૧૦), (૧૦) સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન-૨-૪૪૬(૧૧)

સંસ્મરણો : સ્રોત ભણી પાછા – રોઝીના ફાફ (ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૦(૧)

સાયબર સ્પેસ અને વેદાંત : વેદાંતની ચળવળ ઈલેક્ટ્રોનિકની સીમાઓ – લે. પ્રવ્રાજિકા વ્રજપ્રાણા (અનુ : ડો. સુધા મહેતા) ૧૦૦ (૩), ૧૪૧ (૪), ૧૮૭ (૫)

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.