ધરતીકંપ – રાહતસેવાની આંકડાકીય માહિતી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય

ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત અત્યાર સુધીની વસ્તુની કિંમત
ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦
બિસ્કિટ ૧,૦૦,૦૮૦ ૬,૦૦,૪૮૦
ગાંઠિયા ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૩,૩૦,૦૦૦
સિંગતેલ  ૭,૦૦૪ કિ.ગ્રા. ૨,૮૦,૧૪૦
ઘઉં ૩૧,૪૨૦ કિ.ગ્રા. ૨,૮૨,૭૮૦
ઘઉંનો લોટ ૧૦,૮૯૦ કિ.ગ્રા.  ૧,૦૮,૯૦૦
ચોખા ૨૫,૩૪૦ કિ.ગ્રા. ૩,૦૪,૦૮૦
ખીચડી ૧,૧૦૦ કિ.ગ્રા. ૨૨,૦૦૦
મગની દાળ ૪,૧૭૫ કિ.ગ્રા. ૯૧,૮૫૦
૧૦ લીલા શાકભાજી ૩,૨૦૦ કિ.ગ્રા. ૧૬,૦૦૦
૧૧ મીઠું ૪,૪૬૦ કિ.ગ્રા. ૧૭,૮૪૦
૧૨ ખાંડ ૨,૫૫૦ કિ.ગ્રા. ૩૮,૨૫૦
૧૩ બટેટા ૬,૭૨૦ કિ.ગ્રા. ૩૩,૬૦૦
૧૪ ડુંગળી ૪,૩૦૦ કિ.ગ્રા. ૨૫,૮૦૦
૧૫ દૂધનો પાવડર ૬૨૫ કિ.ગ્રા. ૯૩,૭૫૦
૧૬ ચા ૭૨૦ કિ.ગ્રા. ૫૭,૬૦૦
૧૭ ફેમિલી કીટ ૨૨,૫૧૭ ૫૦,૬૬,૩૨૫
૧૮ પાણીના પાઉચ ૧,૯૫,૯૨૫ ૨૯,૩૮૯
૧૯ પાણીની બોટલ ૮૧૬ ૪,૮૯૬
૨૦ પ્લાસ્ટિક શીટ  ૭,૧૧૦ ૪,૮૪,૩૦૦
૨૧ ટેન્ટ ૨,૨૬૦ ૧૧,૩૦,૦૦૦
૨૨ કપડાં ૮,૩૧૯ ૪,૧૫,૯૫૦
૨૩ સ્વેટર ૧,૬૫૦ ૧,૬૫,૦૦૦
૨૪ બ્લેન્કેટ ૩૮,૦૫૭ ૩૮,૦૫,૭૦૦
૨૫ ચાદર ૧,૨૯૦ ૯૦,૩૦૦
૨૬ બેડશીટ્સ ૪૫૫ ૧૩,૬૫૦
૨૭ ટુવાલ ૧૦૦ ૨,૦૦૦
૨૮ બાકસ ૧૭,૮૧૨ ૭૧,૨૪૮
૨૯ મીણબત્તી ૬૪,૦૨૫ ૩૨,૦૧૩
૩૦ દવાઓ ૧૪૫ પેટી ૭૨,૫૦૦
૩૧ લોહીની બોટલ ૨૦૦
૩૨ સાધનો ૫૦ ૨,૫૦૦
૩૩ અંતિમ સંસ્કારના લાકડા ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૧૫,૪૦૦
૩૪ બાજરો ૯૭૦ કિ.ગ્રા. ૧૧,૬૪૦
૩૫ તુવેરદાળ ૧૭૦ કિ.ગ્રા. ૫,૪૪૦
૩૬ ધાણાજીરુ ૧,૧૨૪ કિ.ગ્રા. ૬૧,૮૨૦
૩૭ હળદર ૧,૧૨૪ કિ.ગ્રા. ૫૬,૨૦૦
૩૮ મરચું ૧,૧૨૪ કિ.ગ્રા. ૬૧,૮૨૦
૩૯ ગોળ ૬૧૫ કિ.ગ્રા. ૯,૮૪૦
૪૦ ૬ સિમેન્ટ શીટ્સ, ૧૩ વળી, નટબોલ્ટ કીટ ૨,૫૦૦ ૪૫,૦૦,૦૦૦
૪૧ પ્લાસ્ટિક ટેન્ટ (૧૧ ટ ૨૦) ૨,૯૧૦ ૭,૨૭,૫૦૦
૪૨ પ્લાસ્ટિક ટેન્ટ (૧૨ ટ ૨૦) ૪,૦૦૪ ૧૩,૦૧,૩૦૦
૪૩ કોલગેટ ટુથપેસ્ટ ૪,૯૧૭ ૧,૭૭,૦૧૨
કુલ રાહતકાર્ય ૨,૧૭,૯૬,૬૬૩

ગુજરાત ભૂકંપ રાહત-સેવાકાર્યમાં આવરી લીધેલાં ગામડાં

રાજકોટ જિલ્લો : મોરબી અને ટંકારા તાલુકાનાં બગથળા, લુંટાવદર, નારણકા, ગુંગણ, પિલુડી, શાપર, કેરાળા, જુના સાદુળકા, વનાળીયા (શારદાનગર), ચકમપર, જીવાપર, ઝીંકીયાણી, ખરેળા, રંગપુર, નાનારામપર, રવાપર, બેડી, ગવરીદળ, જસાપર, વાંકડા, નાના ખિજડીયા, મેઘપર ઝાલા, ઘુનડા, મહેન્દ્ર પરા, ટંકારા, જેપુર, નવી પીપડી, મોરબી શહેર, અમરનગર, ભક્તિનગર, શક્તિનગર, મોટી વાવડી, સહિતનાં ૪૫ ગામડાં, માળિયા મિંયાણા તાલુકાનાં નાના દહીંસરા, મોટા દહીંસરા, ખીરસરા, નાના ભેલા, વવાણીયા, બગસરા, ભાવપર, જાજાસર, હરીપર, રાસંગપર, નવાગામ, મેઘપર, દેરાળા, મહેન્દ્રગઢ, વાધરવા, વેજલપર, જૂના ઘાટિલા, ખાખરેચી, સહિતનાં ૧૮ ગામડાં, વાંકાનેર તાલુકાનાં પંચાસીયા, વાંકીયા, જાલીળા, વાંગધ્રા, સિંધાવદર, કોટડાનાયાણી, જુની કલાવડી, રફાડેશ્વર, જુના લુણસરિયા, નવા લુણસરિયા, ધમલપર જુનુ, જોધપર, તેમજ વાંકાનેર શહેરના રામચોક, પ્રતાપચોક, ગઢની રાંગ, લક્ષ્મીપરા, તાલુકાશાળા, જીનપરા, ભાટિયા સોસાયટી સહિતનાં ૨૧ વિસ્તારો જામનગર જિલ્લો : જોડીયા તાલુકાનાં રણજીતપર, ભીમકટ્ટા, ઉટબેટ-સામપર, બેલા, ગજડી, રસનાળ, કોયલી, બોડકા, જીરાગઢ, લજાઈ, બાલંભા, જીંજુવાડીયા, ફાટસર, દૂધઈ, કોઠારિયા સહિતનાં ૧૫ ગામડાં કચ્છ જિલ્લો : ભૂજ તાલુકાનાં મામુઆરા, ધાણેટી, મોડસર, ઉખડમોરા, પધ્ધર, વડવારા, ચાપરડી, ખેંગારપર, ઉમેદપર, ધ્રાંગ, કાલીતલાવડી, થરાવડા, કોટાઈ, નળાપા, ખંડેરાઈ, વાડીવિસ્તાર, સરસપુર, ત્રમાબાઉ, અજાપુર, ગરપાદર, તરાઈ સહિતનાં ૨૪ ગામડાં, અંજાર તાલુકાનાં આંબાપર, રાપર-ખોખરા, અંજાર શહેર, મણિનગર, પશુડા, શારદાનગર, અમરાપર, દેવીસુર, ખેંગારપુર, નાની ચિરાઈ, મોટી ચિરાઈ, ગડપાધર, વરસાણા, સહિતનાં ૧૩ ગામડાં, ભચાઉ તાલુકાનાં બંધડી, કડોલ, નેર, ભચાઉ શહેર સહિતનાં ૫ ગામડાં, રાપર તાલુકાનાં રાપર, રાવ, માનાબા, ખેંગારપર, બાદલપર, નંદાસર, સુરભવન, કારસારવાસ, શિવલાખા, સનાવા, નવાગામ, માજવા, મંજુવાસ, કિશનગઢ, લાખાગઢ, નિલપર સહિતનાં ૩૨ ગામડાં, માંડવી તાલુકાનાં ફરાદી, મોટા ભાળીયા, ભોજાઈ, કોટડી, મકાડાં, નાની બધાઈ સહિતનાં ૬ ગામડાં ગાંધીધામ (આદીપુર) : લોહારીયા, ચાંદીયા, વરાલી, ચક્કર, જામુડી, હાજીપર, વડવા, મોટા રૈયા, નાના રૈયા, હારુડા, આદીપુર શહેર, ગાંધીધામ શહેર, શીણુગરા, કાંબરા સહિતનાં ૧૪ ગામડાં.

કુલ ૨૦૦ ગામડાંનાં તેમજ શહેરી વિસ્તારનાં ૫૦૦૦૦થી વધુ કુટુંબો ૨,૪૦,૦૦૦થી વધુ લોકોમાં રૂ. ૨,૧૭,૯૬,૬૬૩ ની ચીજવસ્તુઓનું વિતરણસેવાકાર્ય તા. ૧૨/૩/૨૦૦૧ સુધીમાં સંપન્ન થયું છે.

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ૮ માર્ચ સુધીનું રાહતકાર્ય

ક્રમ વસ્તુ વિતરણમાત્રા મૂલ્ય
ખીચડી ૭૧૨૫ કિ.ગ્રા. ૯૯,૭૫૦
ઘઉંનો લોટ ૩૦૫૦ કિ.ગ્રા. ૨૪,૪૦૦
બટેટા ૧૭૦૦ કિ.ગ્રા. ૬,૮૭૦
ફૂડ પેકેટ ૩૨૦૦ નંગ ૧૨,૮૦૦
ચા ૯૧૩ કિ.ગ્રા. ૧,૩૬,૯૫૦
બિસ્કીટ ૯૨૪૦ પેકેટ ૩૬,૯૬૦
સાબુ-પાવડર ૫૫૦ કિ.ગ્રા. ૧૧,૦૦૦
પ્લા. ડોલ ૨૦૦ નંગ ૧૨,૦૦૦
દૂધપાવડર ૧૦૧ કિ.ગ્રા. ૧૦,૧૦૦
૧૦ ધાબળા ૩૫૩૬ નંગ ૩,૫૩,૬૦૦
૧૧ ચાદર ૧૫૦ નંગ ૯,૦૦૦
૧૨ તંબુ ૨૫ નંગ ૩૦,૦૦૦
૧૩ તાલપત્રી ૧૦૨૦ શીટ ૨,૫૫,૦૦૦
૧૪ કપડાં ૭૦૦૦ નંગ
૧૫ ફળનો રસ ૭૩૬ ટીન ૭,૩૬૦
૧૬ સિમેન્ટ શીટ્સ ૩૫૬૦ નંગ ૮,૦૧,૦૦૦
૧૭ વળી ૪૩૧૬ ૧,૨૯,૪૮૦
કુલ ૧૯,૩૬,૨૭૦

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં, લીંબડી, સાયલા, ચુડા, વઢવાણ અને હળવદ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોવાળા સમલા, સૌકા, શિયાણી, બોડિયા, રાસકા, વસતડી, નિનામા, બોરાણા, દેવપરા, લાલીયાદ, મોજીદડ, ઈંગોરાળા, પાદરી, ગંગોજલી, કીડી, રામગઢ, અજીતગઢ, ગંજેલા, મેમકા, રાતળકી, ઊંટડી, ભોંયકા, જાંબડી, ચોરવીરા, જોગાદ, દોલતપુર, વગેરે ગામો આવરી લીધાં છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનું ૧૮ માર્ચ સુધીનું રાહતકાર્ય

અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાનાં ભારવાડા, બગવદર, મોરાણા, કડેગી, છત્રાળા, મૈયારી, જાંબુ, ગોરડીયાધાર, કાટેલા, સેગરાસ, શ્રીનગર, ભોળાદર, કુછડી, કિંદરખેડા, વિસવાડા, રાતડી, દેગામ, કુતિયાણા, મહોબતપરા, ઈશ્વરીયા, ભોગસર, કેરાળા, શિંગાડા, એરડા, ધરસણ, મિત્રાળા, રાણા ખિરસરા, ગરેજ, ભડ, બખરલા, હાથિયાણી, કેશવ, પાસવારી, શીશાની, વગેરે અને જામનગર જિલ્લાના નંદાણા, હડમતિયા, મેવાસા, ખંઢેરા, જોડીયા, બેટ દ્વારકા, ભાટીયા, પીંડારા, બાંગા, મોડા, ભટુરીયા, ગંગાજળા, મોડપર, બાલાછડી, વગેરે તથા રાજકોટ જિલ્લાના ગઢાળા, ખાખિજાળીયા, ઉપલેટા-પંચહાટડી-મોટાફળિયા, તણસવા, દાદુકા, જૂનાકેરાળા, જડેશ્વર (ઉપલેટા) ગામને આવરી લેવાયાં છે. આ સિવાય પોરબંદર જિલ્લાના ભારવાડા અને કેશવ ગામમાં તેમજ પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં મફત ભોજનાલય મિશન દ્વારા શરૂ થયાં છે. તેમાં દરરોજ ૮૦૦ લોકોને બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે.

ક્રમ વસ્તુ વિતરણમાત્રા
બાજરો ૭૫૪૦ કિ.ગ્રા.
ઘઉં ૭૨૫૫ કિ.ગ્રા.
બટેટા ૧૭૭૩ કિ.ગ્રા.
ફૂડ પેકેટ ૨૨૦૨ નંગ
ચોખા ૨૦૭૦ કિ.ગ્રા.
બિસ્કીટ ૯૬૯૮ પેકેટ
સ્વેટર ૧૦૫૮ નંગ
ચાદર ૨૧૮ નંગ
દૂધપાવડર ૮૯૩ કિ.ગ્રા.
૧૦ ધાબળા ૩૩૫૬ નંગ
૧૧ ગોદળાં ૧૦૯૫ નંગ
૧૨ ડુંગળી ૮૮૦ કિ.ગ્રા.
૧૩ તાલપત્રી ૩૦૯૫ શીટ
૧૪ કપડાં ૧૪૨૩૮ નંગ
૧૫ દાળ ૧૭૭૫ કિ.ગ્રા.
૧૬ કારપેટ (શાળા માટે) ૭૪ નંગ
૧૭ વાસણ (સેટ) ૭૫
૧૮ ચા ૧૨૫ કિ.ગ્રા.

 

Total Views: 22
By Published On: August 12, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram