त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च ।

रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥

ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને વૈષ્ણવ દર્શન – એમ ભિન્ન ભિન્ન શાસ્ત્રો અને તેના માર્ગો હોવાથી ‘આ શ્રેષ્ઠ છે અને આ હિતકર છે’ એમ રુચિઓની વિચિત્રતાને લીધે હે પ્રભો! સરળ અને કુટિલ એવા જુદા જુદા માર્ગોનો આશ્રય કરનારાઓને – જેમ પાણી સમુદ્રને મળે છે, તેમ – તમે જ પ્રાપ્ત થાઓ છો.

(શિવમહિમ્ન: સ્તોત્ર, શ્લો.૭)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.