‘શાંતિ પ્રાપ્તિના ઉપાયો’ શ્રીમા શારદાદેવીની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/
30 સપ્ટેમ્બર પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો ફોટો પાડી અમને 97122-58685 આ નંબર પર વોટ્સએપ કરશો તો તમારું નામ શ્રીરામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત કરવામાં આવશે.
Total Views: 660
2 Comments
Leave A Comment
Your Content Goes Here
Crossword puzzle is really interesting. I always look forward to filling it upas it occupies the mind in thinking of Thakur- Mama’s lives and teachings.
જય ઠાકુર…cross word ખરે ખર અદભૂત…પ્રત્યેક શબ્દો ને ઉચિત સ્થાન માં મૂકવા માટે વાચકે સંપુર્ણ પુસ્તક કે આનું શંગિક લેખ અથવા ફકરા માં થી પસાર થવું પડે ને એટલે જ શાંતિ થી વાંચન થાય તે સાધક અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ ધારા માં મન ને કેન્દ્રિત કરી જાય તે જ મોટો લાભ હું માનું છું……હું પ્રત્યેક cross word ભરવા માટે પ્રત્યેક જ્યોત નાં અંક માટે રાહ જોતો હોવ છું……એક નમ્ર સૂચન કરું? વિજેતા ઓ નાં નામ ની સૂચિ સુચારુ રૂપે પ્રકાશિત કરી શકાય?.. જય ઠાકુર