समाधिस्थः शिवः स्वलोके निर्भरं
जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे ।
प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः
विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।।

પોતાના લોકમાં – કૈલાશમાં સતત પૂર્ણ સમાધિમાં રહેનારા, સંસારરૂપી ભીષણ અગ્નિમાં બળતા જીવોના આક્રંદથી જાગ્રત થઈને પૃથ્વી ઉપર આવતરનારા હે સ્વામી વિવેકાનંદ!  અમે આપને સવારે બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ.

(શ્રીવિવેકાનંદપ્રભાતપ્રાંજલિ: – શ્લોક : ૧)

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.