सहृदयं सांमनस्यम् अविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यम् अभि हर्यतवत्सं जातम् इवाध्न्या।।
मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारम् उत स्वसा।
सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया।।
अथर्ववेद, ३-३०

સર્વકાલીન પારિવારિક મૂલ્યો

હું તમને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને ધિક્કારવિહોણા બનાવીશ.
ગાય જેમ પોતાના જાતક વત્સને વહાલ કરે, તેમ તમે પરસ્પર વહાલ વરસાવતા રહો.
ભાઈ ભાઈ પર કે બહેન બહેન પર દ્વેષ દૃષ્ટિ ન રાખે.
સંપથી સંપૂર્ણ સહમતિ સાધીને સહેતુક અને સૌહાર્દપૂર્ણ વાણી ઉચ્ચારો.
અથર્વવેદ, ૩-૩૦

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.