मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्।

मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।।

मित्रस्य चक्षुषा समीक्षामहे।।।

यजुर्वेद (२६-२)

વૈશ્વિક મૈત્રી

બધા જીવો મારા તરફ મૈત્રીભરી નજરે જુએ.

હું પણ બધા જીવો તરફ મૈત્રીની નજરે નિહાળું.

અમે બન્ને અરસપરસ મૈત્રીની નજરે નીરખીએ.

યજુર્વેદ (૨૬-૨)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.