सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्‌।
सर्वत्र द्युतिमद्‌भाति दीपयोगाद्यथाञ्जसा।।

मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्‌।
श्रीहरे: करूणालेशात्‌ तथा तूर्ण पलायते।।

હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો ઓરડો પૂર્ણપણે પ્રકાશિત થઈ જાય છે.

તેવી રીતે હજારો જન્મોથી સંચિત ચિત્તની કલુષિતતા, અશુદ્ધિઓ શ્રી હરિની એક કણ પણ કરુણા મળી જાય તો ક્ષણભરમાં દૂર થઈ જાય છે. 

(‘વિદ્યોદય:’, ભાદ્ર, ૧૮૯૬, શ્લો.૧૩,૧૪)

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.