योजनानां सहस्रे द्वे द्वे शते द्वे च योजने।

केन निमिषार्धेन कममाण नमोऽस्तुते॥

ऋग्वेद, १–५०–४

પ્રકાશની ગતિ

હે સૂર્યદેવ, તમને નમસ્કાર હો. અડધા નિમિષમાં જ તમે બે હજાર બસો અને બે
યોજનોનું અંતર (- એક સેકંડમાં ૧૮૬૦૦૦૦ માઈલ) કાપો છો.

– સાયણ દ્વારા ઉદ્ધૃત, ઋગ્વેદ, ૧-૫૦-૪

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.