वाष्पालोका यथैवेह पुरवर्त्मगृहादिकम् ।
नानारुग्भिर्द्योतयन्ति ह्येककोषात् समागताः ॥
नानाजातिकुलोद्भूता अवतारास्तथा भृशम् ।
सर्वान् देशान् भासयति ह्यद्वयेशात् समागताः ॥

એક જ આધારથી આવેલ વાષ્પાલોક એટલે કે ગેસનો પ્રકાશ જેમ નગરનાં માર્ગ-ગલી, મકાન-મેદાન વગેરેને પ્રકાશિત કરે છે તેવી રીતે અદ્વિતીય ઈશ્વરમાંથી ઉત્પન્ન અવતાર વિભિન્ન જાતિઓ અને વિવિધ દેશોમાં અવતરીને ચેતનાના પ્રકાશથી બધા દેશોને પ્રકાશિત કરે છે.

(‘વિદ્યોદય:’, જાન્યુઆરી, ૧૮૯૭, શ્લો.૨)

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.