‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ

વર્ષ: ૬ એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫

અદ્વૈત (કાવ્ય) શ્રી જયંત વસોયા 70

અભણ સરસ્વતી – ડૉ. ગુણવંત શાહ 292

અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

– સ્વામી બ્રહ્મેશાનંદ (અનુવાદ: ડૉ. સુકન્યા ઝવેરી) 449

અલકમલકના (કાવ્ય) યૉસેફ મૅકવાન 332

અવકાશક્ષેત્રે ભારતની સિદ્ધિ: ઇન્સેટ-2

– શ્રી ઓ. પી. એન. કલ્લા 320

અવ્યવસ્થામાં ફસાયેલા જગતને સ્વામી વિવેકાનંદનો

સંદેશ – જે. પી. વાસવાણી

(ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા 422

અશ્વપાલ વિવેકાનંદ – શ્રી જયભિખ્ખુ 136

અષાઢી વાડો (કાવ્ય) – ઉશનસ્ 331

આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા

– શ્રી રાજેન્દ્ર ઉપાધ્યાય 154

આત્મવિશ્વાસ – ડૉ. કુમારપાળ દેસાઈ 294

આત્મસમર્પણ – સ્વામી યતીશ્વરાનંદ

(ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ) 88

આદિ શંકરાચાર્ય – શ્રી જસવંત કાનાબાર 49

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી – સ્વામી ભૂતેશાનંદ

    11, 209

આનંદની શોધમાં – સ્વામી સુનિર્મલાનંદ 233

આનંદમગ્ન શિવ – સ્વામી વિવેકાનંદ 462

આપણું પુરાણ સાહિત્ય અને શ્રીમદ્ ભાગવત-સ્વામી

તપસ્યાનંદ (રૂપાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 173

આપણો યુવા સમાજ કયા માર્ગે?

– શ્રી મનસુખલાલ મહેતા 71

આવતીકાલનું શિક્ષણ – સ્વામી જિતાત્માનંદ

(ભાષાંતર: શ્રી ચંદુભાઈ ઠકરાલ) 280

આવિષ્કાર મૅકિસમ અને સ્વામી વિવેકાનંદ

– સ્વામી વિદેહાત્માનંદ

(ભાષાંતર: શ્રીમતી જ્યોતિબહેન ગાંધી) 107

આશ – નિરાશ ભયી – શ્રી હરજીવન થાનકી 109

ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ – શ્રી દુષ્યંત પંડ્યા 508

એક અનેરો જ્ઞાનયજ્ઞ 351

એક જ દે ચિનગારી (પ્રાર્થના) 305

એકલો જાને રે (પ્રાર્થના) 266

એકવીસમી સદીના જાગરણનો સંદેશ

– ડૉ. કુમારપાળ દેસાઈ 55

એક હિ સાધે સબ સધૈ – સ્વામી સત્યરૂપાનંદ

(ભાષાંતર: શ્રીમતી જ્યોતિબહેન ગાંધી) 326

એકાગ્રતા – સ્વામી વિવેકાનંદ 466

એમને કોટિ કોટિ વંદન – શ્રી ગુલાબદાસ બ્રોકર 378

ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું (પ્રાર્થના) 305

કરીએ આચમન – ખારા સમંદરની મીઠી વીરડીમાંથી

– શ્રી મનસુખલાલ મહેતા 338

કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ – સ્વામી તુરીયાનંદ

(ભાષાંતર: પ્રૉ. કુ. નિરુપમા એમ. રાવલ) 428

કાવ્યાસ્વાદ:

એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા (કાવ્ય)

(અંગ્રેજીમાં – ડૉ. ઈલા વ્હીલર વીલકૉક્સ)

(ગુજરાતીમાં અનુસર્જન – શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)

(આસ્વાદ કરાવનાર: શ્રી ક્રાન્તિકુમાર જોષી) 419/420

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાં

(તન્મયતા હોય છે ત્યારે –

– આસ્વાદ કરાવનાર: શ્રી હરીન્દ્ર દવે) 15

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે

– શ્રી કેશવરામ હરિરામ ભટ્ટ (કેશવ)

(આસ્વાદ કરાવનાર: શ્રી ક્રાન્તિકુમાર જોષી) 181

મોતી કેસા રંગા – દાસ અરજણ

(આસ્વાદ કરાવનાર: શ્રી મકરંદ દવે) 330

મોતી લેણા ગોતી – ડુંગરપુરી

(આસ્વાદ કરાવનાર: શ્રી મકરંદ દવે) 457

સુરતામાં હરિ સંધાણા – રવિ

(આસ્વાદ કરાવનાર: શ્રી મકરંદ દવે) 214

હરિપદનો સંગાથ – અજ્ઞાત (મૂળ અંગ્રેજી ઉપરથી

– આસ્વાદ કરાવનાર: શ્રી ક્રાન્તિકુમાર જોષી) 110

જ્ઞાનગણેશિયો – દાસી જીવણ

(આસ્વાદ કરાવનાર: શ્રી મકરંદ દવે) 139

કૃપા – શ્રી કાન્તિલાલ કાલાણી 464

કેળવણી – તમસ્ થી જ્યોતિ તરફની એક શોધયાત્રા-

– શ્રી ક્રાન્તિકુમાર જોષી 306

કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ

– ડૉ. મોતીભાઈ પટેલ 297

કેળવણીનાં મૂળ તત્ત્વો – કાકાસાહેબ કાલેલકર 265

કેળવણીનો ખરો અર્થ – મહાત્મા ગાંધી 261

ગીત (કાવ્ય) – શ્રી રમેશ પારેખ 332

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

– શ્રી યશવંત શુક્લ 16

ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન

– પ્રો. આર. એસ. ત્રિવેદી 283

ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા

– ડૉ. રમણલાલ જોશી 98

ગુરુ-સ્વામી વિરજાનંદ

(“પરમપદને પંથે”માંથી સંકલિત) 128

ઘડતર – શ્રી અકબરઅલી જસદણવાળા 324

ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી

– સ્વામી રંગનાથાનંદ (ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) 271

ચાલે ભાગ્ય ચલંતનું – પ્રો. ભોળાભાઈ પટેલ 295

ચૈતન્ય મહાપ્રભુ – પ્રો. ભોળાભાઈ પટેલ 498

ચોથી જુલાઈને (કાવ્ય) – સ્વામી વિવેકાનંદ 150

જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે

– અબ્રાહમ લિંકન 328

જા (ગઝલ) – ઉશનસ્ 54

જીવન અંજલિ થાજો (પ્રાર્થના) 291

જીવનદાત્રી લોકમાતા નર્મદા

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી 19

જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ

– ડૉ. મધુસૂદન પારેખ 382

જીવનપંથ ઉજાળ (પ્રાર્થના) 293

જેવા તેમને જોયા હતા – શ્રી મા શારદાદેવી 488

(અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા)

ડેક્લેરેશન 520

તંગ આવી ગયો છું (કાવ્ય) – શ્રી હરીન્દ્ર દવે 331

તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી

ફીટ્યા – સ્વામી જિતાત્માનંદ 183

દિવ્યવાણી:

3, 43, 83, 123, 163, 203, 245, 363,

403, 443, 483.

દુઃખ – કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર

– સ્વામી યતીશ્વરાનંદ (ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ) 463

દુઃખનાં મૂળ – અહંકારમાં – સ્વામી યતીશ્વરાનંદ

(ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ) 208

ધર્મનું સ્વરૂપ – ડૉ. નરોત્તમ વાળંદ 394

નમું નમું હે બાલ સ્વરૂપ!

– શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ 345

ન વિત્તેન તર્પણીયો મનુષ્ય: – શ્રી ચન્દ્રકાંત શેઠ 456

નારાયણ સરોવર – કચ્છની દ્વારાવતી –

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી 140

નેસડો (કાવ્ય) – શ્રી અશોક ચંચલ 99

પરમ પુરુષને પ્રણામ (કાવ્ય) – શ્રી રતુભાઈ દેસાઈ 64

પાણીની ઉપર નાવ – ચક્રવર્તી રાજગોપાલચારી 101

પ્યાલો (કાવ્ય) – શ્રી રતુભાઈ દેસાઈ 383

પુસ્તક સમીક્ષા:

અદ્વૈત વેદાન્તના જ્યોતિર્ધરો

(લે. શ્રી જસવંત કાનાબાર) (કેવલાદ્વૈતના આચાર્યો)

(સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 356

ઈન્ડિયન એથૉસ ફૉર મૉડર્ન મૅનૅજમૅન્ટ

– સ્વામી જિતાત્માનંદ (સમીક્ષક: પ્રો. જે. એમ. મહેતા) 31

જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ 

(નવ જાગરણનો શંખ ધ્વનિ)

(સમીક્ષકઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 196

દેશી હિસાબ – બાળસંસ્કાર પ્રબોધિકા ભાગ-1

(અનુબંધિત શિક્ષણના શ્રીગણેશ)

(સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 400

નવી નારી નવાં વિધાન – લે. શ્રીમતી જયવતી કાજી

(સમીક્ષક: શ્રી પુષ્પાબહેન પંડ્યા) 115

બાંધો સમય મુઠ્ઠીમાં – લે. ડૉ. મધુભાઈ કોઠારી

(સમીક્ષક: ડૉ. ચેતના માંડવિયા) 235

બુક ઑફ થૉટ્સ ઍન્ડ પ્રેયર્સ – લે. સ્વામી પરમાનંદ

(અધ્યાત્મપંથની નિત્ય સંગાથિની)

(સમીક્ષક: શ્રી દુષ્યંત પંડ્યા) 438

ભજ ગોવિંદમ્ (શંકરાચાર્ય કૃત)

(અનુવાદ – સંપાદક શ્રી મનસુખલાલ સાવલિયા)

(સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 156

મનની આરપાર – લે. શ્રી પુષ્કર ગોકાણી

(સમીક્ષક: શ્રી દુષ્યંત પંડ્યા) 156

યાત્રાપથનો આલાપ (કવિ શ્રી રતુભાઈ દેસાઈ)

(સમીક્ષક: પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે) 400

શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા

(ભાવધારાનું આચમન)

(સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 72

સંત ગુંજન, કવન અને ભાવાંજલિ 

(લે. શ્રી મકરંદ દેસાઈ) (સમીક્ષક: શ્રી જેરામભાઈ રાઠોડ) 196

સંસ્કૃતની આબોહવામાં (લે. ડૉ. હર્ષદેવ માધવ)

(સંયોજક: પ્રા. નીતિનભાઈ દેસાઈ)

(સંસ્કૃત શીખવું અઘરું નથી)

(સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 471

‘પોષ’ કાલીનું દર્શન – સ્વામી આદિનાથાનંદ

(અનુવાદ: શ્રી અશોક ચંચલ) 13

પ્રકૃતિમ્ પરમામ્ (સ્તોત્ર) – સ્વામી અભેદાનંદ 212

પ્રભુના સતત સાંનિધ્યમાં – લે. બ્રધર લૉરેન્સ

(‘પ્રભુમય જીવન’માંથી – અનુવાદ: શ્રી મગનભાઈ દેસાઈ) 373

પ્રાચીન ભારતની વિદુષી નારીઓ – મૈત્રેયી અને

ગાર્ગી (‘ભારતનાં સ્ત્રી રત્નો’માંથી) 391

પ્રાર્થના – ડૉ. યશવંત ત્રિવેદી 332

પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? 

– સ્વામી પવિત્રાનંદ – (અનુવાદ: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ)  23

પ્રાર્થના સિવાય બીજો કોઈ આરો નથી

– સ્વામી બ્રહ્માનંદ 47

પ્રીત પુરાણી (ગીત) – શ્રી રતિલાલ છાયા 397

પ્રેરણાની સરવાણી (સેમિનારના પ્રતિભાવો) 350

બસ એક પ્યાલો ચાનો! – આનંદ

(ભાષાંતર: ડૉ. સુકન્યા ઝવેરી) 228

બાળક જેવું જીવે તેવું શીખે (કાવ્ય) 349

બાળ વિભાગ:

(સંકલક: શ્રી મનસુખલાલ મહેતા)

આપ – કમાઈનું ફળ 473

કરુણાવતાર સ્વામી વલ્લલર 398

કૃતઘ્નતાનું ફળ 34

છે કામના એક ખપી જવાની 116

ધાર્યું ધણીનું થાય 353

પ્રભુની શરણાગતિ 512

ભક્ત કનકદાસ 236

ભક્ત ભાનુદાસની કરુણાદૃષ્ટિ 435

ભક્તની વહારે કાર્તિકેય 157

સંત ત્યાગરાજ 74

સૌમાં પ્રભુ વસે છે 197

બાહ્ય ત્યાગ – સ્વામી અશોકાનંદ

(ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા) 467

બાંધછોડ કરવી કે નહિ? – સ્વામી ત્યાગાનંદ

(ભાષાંતર: શ્રી સી. એમ. દવે) 146

બેલુડ મઠની યાત્રા – કાકા સાહેબ કાલેલકર 94

ભગવાન બુદ્ધના ઉપદેશો 48

ભગવાન મહાવીરના ઉપદેશો 22

ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

– શ્રી જ્યોતિબહેન થાનકી 300

ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના – સંસ્પર્શ

– શ્રી રતિલાલ છાયા 104

ભારતીય નારીઓની કેળવણી – સ્વામી વિવેકાનંદ 260

ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ – સિસ્ટર નિવેદિતા

(ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ) 258

ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

– સ્વામી સોમેશ્વરાનંદ

ભાષાંતર: શ્રી નલિન ઈ. છાયા       415 તથા 502

ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ

– શ્રી વિમલા ઠકાર 287

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ

– સાધુ ટી. વાસવાણી 100

મા કાલી (કાવ્ય) – સ્વામી વિવેકાનંદ 14

માતા પિતાની પ્રાર્થના

(એમ. બી. ડરફીના લખાણ પરથી) 329

માતૃત્વનાં ઓજસ્ – સ્વામી સત્યરૂપાનંદ

(ભાષાંતર: શ્રી સી. એમ. દવે) 386

માત્ર શિક્ષણ – શ્રી વિનોબા ભાવે 262

માનવ સૌ સમાન – સ્વામી આત્મસ્થાનંદ 278

મા મળે (કાવ્ય) – શ્રી હરીશ પંડ્યા 381

મૅનૅજમૅન્ટ અને ઉદ્યોગના ક્ષેત્રમાં વૈયક્તિક સફળતા

– સ્વામી સોમેશ્વરાનંદ

(સંકલક: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) 68

મૅનૅજમૅન્ટ અને વેદાંત – ફ્રૅક લીમેન્સ

(ભાવાનુવાદ: શ્રી હરેશ ધોળકિયા) 318

યુવ-વિભાગ:

પરીક્ષાની તૈયારી – શ્રી કિરીટ વાઘેલા 465

સફળતાપૂર્વક ભણવા માટેનાં સૂચનો 434

સમયનો સદુપયોગ – ડૉ. મધુભાઈ કોઠારી 511

રાષ્ટ્રીય આંદોલનના આદિ પ્રેરક – સ્વામી વિવેકાનંદ

– શ્રી પી. સી. ઍલૅક્ઝાંડર

(અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) 61

વર્ણાનુક્રમ સુચિ 516

વિચારવા જેવી વાત (કટાક્ષિકા) – સ્વામી વિવેકાનંદ 8

વિદ્યાર્થી હોમ વિધિ 334

વિવેકવાણી:

આપણી માતૃભૂમિનું પ્રદાન –

નમ્ર ઝાકળના બિંદુ જેવું – 164

નારીઓને બ્રહ્મવિદ્યામાં અધિકાર છે 84

ભારતના આદર્શ શ્રીરામકૃષ્ણ 484

યુવા વર્ગને આહ્વાન 404

વર્ણવાદના કલહથી બચો 44

વિશ્વને ભારતનો સંદેશ 4

શું આર્યો ભારતની બહારથી આવ્યા હતા? 124

સંન્યાસની ગરિમા 204

સાચી કેળવણી 246

સાચી શિવપૂજા 444

સાચો શક્તિપૂજક કોણ છે? 364

વિશ્વમાંગલ્ય ઝંખે છે ભારતનું પૂનર્જાગરણ

– શ્રી અરવિંદ (ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ) 264

વિશ્વમાનવી (કાવ્ય) – શ્રી ઉમાશંકર જોષી 331

વિશ્વસ્વરૂપ: વિજ્ઞાનની દૃષ્ટિએ

– ડૉ. મનુ કોઠારી – ડૉ. લોપા મહેતા 143

વીર સાધકને (કાવ્ય) – સ્વામી વિવેકાનંદ 396

વેદાંતિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યક્તા

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી 312

વેપાર-ધંધાની વ્યસ્તતા વચ્ચે ઈશ્વર સ્મરણ

– શ્રી હરેશ ધોળકિયા 180

વૈદિક પ્રાર્થનાઓ 333

વૈષ્ણવજન તો તેને રે કહીએ (પ્રાર્થના)

– શ્રી નરસિંહ મહેતા 289

શરણાગતિ – સ્વામી ભૂતેશાનંદ

(ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા) 368

શાશ્વતીના ઉછઙ્ગે (કાવ્ય) – શ્રી રાજેન્દ્ર શાહ 331

શાંતિ (કાવ્ય) – સ્વામી વિવેકાનંદ 234

શિકાગો ધર્મપરિષદ પછી શું? – સ્વામી ગહનાનંદ અને

સ્વામી આદીશ્વરાનંદ (ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) 216

શિક્ષકની નિષ્ઠા – પ્રા. હિંમતભાઈ શાહ તથા

પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે 322

શિક્ષણ દ્વારા આપણાપણું ખીલવીએ

– શ્રી યશવંત શુક્લ 288

શિક્ષણની ભારતીય પ્રણાલી – સ્વામી વીરેશ્વરાનંદ 253

શિક્ષણનો આદર્શ – સ્વામી ભૂતેશાનંદ

(અનુવાદ: શ્રી હરેશ ધોળકિયા) 255

શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યક્તા

– ડૉ. એસ. રાધાકૃષ્ણન્

(ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ) 267

શિવ તાંડવ – સ્વામી વિવેકાનંદ 462

શિષ્યાનુશાસનમ્ 337

શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા

– શ્રી નાનાભાઈ ભટ્ટ 325

શું ત્યાગ જરૂરી છે? – સ્વામી અશોકાનંદ

(ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા) 151

શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ – ડૉ. ગુણવંત શાહ 169

શ્રીકૃષ્ણને – સ્વામી વિવેકાનંદ 172

શ્રીરામકૃષ્ણ ગાથા – અક્ષયકુમાર સેન

(દક્ષિણેશ્વર પ્રવેશ) 431

શ્રીરામકૃષ્ણ જયાષ્ટક 510

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો 472

શ્રીરામકૃષ્ણના મતે ઈશ્વર સાક્ષાત્કાર માટેનાં વ્યવહારુ

પગલાં – સ્વામી ભૂતેશાનંદ

(ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ) 491

શ્રીરામકૃષ્ણ મહિમા – સ્વામી ગર્ગાનંદ

(અનુવાદ: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) 501

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, (લીંબડી)

(સ્થાપનાનો ટૂંકો ઇતિહાસ) – પ્રૉ. જે. સી. દવે 26

સમાચાર – દર્શન

37, 78, 119, 239, 357, 440, 476, 515.

સંપાદકીય:

ઊઠો જાગો! 405

ખંડન ભવબંધન 5

જાગ્યા ત્યારથી સવાર 247

જૃંભિત યુગ ઈશ્વર 485

નિરંજન નરરૂપધર 45

પ્રેમ પાથાર 205

ભક્તાર્જન યુગલ ચરણ 445

ભાસ્વર ભાવસાગર 165

મા તે મા 365

મોચન અધ દૂષણ 85

જ્ઞાનાંજન વિમલ નયન 125

સંત તુકારામ – શ્રી કાન્તિલાલ કાલાણી 102

સાચો ધર્મ – ડૉ. કુમારપાળ દેસાઈ 470

સાધન ભજન કરો – સ્વામી બ્રહ્માનંદ 448

સાધનનું મહત્ત્વ – શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) 290

સાહિત્ય જગતનું આશ્ચર્ય – ડૉ. રમણલાલ જોષી 384

સેવા રૂપે ભક્તિ – સ્વામી રંગનાથાનંદ

(ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) 29

સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહિ

– શ્રી જ્યોતિબહેન થાનકી 65, 177, 375, 425, 453, 505

સ્વાધ્યાય પ્રશંસા 337

સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો)

સ્વામી શુદ્ધાનંદ (ભાષાંતર: શ્રી સી. એ. દવે) 189

સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા

– સ્વામી વિદેહાત્માનંદ

(ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા) 458

સ્વામી વિવેકાનંદ અને વિશ્વ ધર્મપરિષદ

– શ્રી દુષ્યંત પંડ્યા 218

સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો – ઇડા ઍન્સૅલ

(અનુવાદ: કુ. સીમા માંડવિયા) 112

સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ 

એટલો જ પ્રાસંગિક છે – શ્રી પી. વી. નરસિંહરાવ

(ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ) 131

સ્વામી સારદાનંદજી મહારાજનાં સંસ્મરણો

– સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) 409

હું જે માની પૂજા કરું છું – સ્વામી અશેષાનંદ

(ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) 379

ક્ષમાપન – ડૉ. કુમારપાળ દેસાઈ 210

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.