सर्वे वै देवा देवीमुपतस्थुःकासि त्वं महादेवी।
साऽब्रवीदहं ब्रह्मस्वरूपिणी।
मत्तः प्रकृतिपुरुषात्मकं जगत्। शून्यं चाशून्यं च।
अहमानन्दानानन्दौ। अहं विज्ञानाविज्ञानेऽहम्।
अहं पञ्चभूतान्यपञ्चभूतानि।अहमखिलं जगत्॥
બધા દેવો દેવી પાસે આવ્યા અને પૂછ્યું: ‘હે મહાદેવી! તમે કોણ છો?’ દેવીએ કહ્યું: ‘હું બ્રહ્મસ્વરૂપિણી છું. મારામાંથી પ્રકૃતિ અને પુરુષાત્મક જગત, આ જગત અને જગતની પેલીપારનું સર્વકંઈ ઉદ્ભવ્યું છે. હું આનંદ અને દુ:ખ તેમજ જ્ઞાન અને અજ્ઞાન પણ છું. હું પાંચ ભૂતો અને પાંચ ભૂતો સિવાયનું બધું છું. હું અખિલ જગત છું.’
(‘દેવ્યુપનિષત્’- અથર્વવેદમાંથી)
Your Content Goes Here