मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम ।
मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे ।
मित्रस्य चक्षुषा समीक्षामहे ॥

સૌ કોઈ મારા પ્રત્યે મિત્રની આંખે જુએ; હું પણ સૌ કોઈ પ્રત્યે મિત્રની આંખે જોઉં; આપણે સૌ પરસ્પર એકબીજા પ્રત્યે મિત્રની આંખે જોઈએ.

(‘યજુર્વેદ’ ૩૬.૧૮)

अभयं मित्राद् अभयं अमित्राद् अभयं ज्ञाताद् अभयं पुरो य: ।
अभयं नत्त्कम् अभयं दिवा न: सर्वा आशा मम मित्रं भवन्तु ॥

હું મિત્ર અને દુશ્મનથી નિર્ભય બનું; હું જ્ઞાત અને અજ્ઞાતથી પણ નિર્ભય બનું; આપણા દિવસરાત્રી નિર્ભયતાભર્યા રહો. બધી દિશાઓ મારા સુહૃદ બનો.

(‘અથર્વવેદ’ ૧૯.૧૫.૬)

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.