ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: ।
आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: ।
विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।
सर्वँ शान्ति: । शान्तिरेव शान्ति: ।
ॐ शान्ति: शान्ति: शान्ति: ।

ૐ સ્વર્ગ શાંતિરૂપ હો, અન્તરિક્ષ શાંતિરૂપ હો,
પૃથ્વી શાંતિરૂપ હો, જળ શાંતિરૂપ હો,
ઔષધિઓ શાંતિરૂપ હો, વનસ્પતિઓ શાંતિરૂપ હો,
સર્વ દેવો શાંતિરૂપ હો, બ્રહ્મ શાંતિરૂપ હો,
સર્વ શાંતિરૂપ હો, શાંતિ જ શાંતિ હો.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.