અઘરાં અને વિકટ જ્ઞાનપંથ
અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત!
ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ
જ્ઞાનનો આવે ના કદીએ અંત!

રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ
ભમાવે માયા સઘળું દિગદિગંત!
આખર શરણ ‘ગતિ:ત્વમ ભવાની’
વાદવિવાદે ના પમાય ભગવંત!

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.