“અશાંતિ મળે, જ્યાં શાંતિ શોધીએ!
ચીર ભ્રાંતિ મળે, જ્યાં સુખ શોધીએ!
ધનાંધકારે, ઉજ્જવળ જ્યોતિ શોધીએ!
અધોગતિએ, ભવ્ય ઉત્ક્રાંતિ શોધીએ!
ઝાંઝવે શાને, શીતળ વિરડી શોધીએ?
નિરાધાર કનેથી, ક્યાં આધાર શોધીએ?
આવો હવે…
સૌ વિરોધાભાસથી, કૈંક અલગ શોધીએ
મા ભવતારિણી ચરણ-શરણ શોધીએ!”
જુલાઈ ૨૭,૨૦૨૩
થૉઉઝન્ડ આઈલેન્ડ, ન્યુયોર્ક
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here