(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં યોગનું જે ઘેલું લાગ્યું છે, ૨૧ જૂનની ‘આંતરરાષ્ટ્રિય યોગ દિવસ’ રૂપે અમેરિકાથી લઈ ચીન સુધી ઉજવણી થઈ રહી છે, એની પાછળ પ્રેરણા છે સ્વામી વિવેકાનંદ દ્વારા અમેરિકા તથા લંડનમાં અપાયેલ ચાર યોગ પરનાં પ્રવચનો તથા વર્ગવ્યાખ્યાનો. અહીં સ્વામીજીનાં યોગ પરનાં મહત્ત્વપૂર્ણ ઉદ્ધરણોનું સંકલન પ્રસ્તુત છે. – સં.)
Your Content Goes Here