• 🪔

    આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન

    ✍🏻 ડો. એ. એલ. બાશામ

    December 2002

    Views: 100 Comments

    ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ [...]