• 🪔 દીપોત્સવી

  ગુજરાતનો કલાવારસો

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  november 2016

  Views: 750 Comments

  કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો [...]

 • 🪔 દીપોત્સવી

  ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  november 2016

  Views: 620 Comments

  ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્ર્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન [...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  વાંચનની કળા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  june 2016

  Views: 540 Comments

  વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય છે. આપણાં મનની અપેક્ષા એવી હોય છે [...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  વાંચનની કળા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  may 2016

  Views: 480 Comments

  ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી. વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું [...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  વાંચનની કળા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  april 2016

  Views: 490 Comments

  ગતાંકમાં આપણે વાંચ્યું હતું કે વાંચન શું છે અને કઈ રીતે વંચાય તથા તેની શી અગત્યતા છે. વાચનપ્રક્રિયામાં મહત્ત્વનું પરિબળ છે વાતાવરણ. આપણી આજુબાજુ એટલે [...]

 • 🪔 વિદ્યાર્થી જગત

  વાંચનની કળા

  ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

  march 2016

  Views: 710 Comments

  ‘જે વાંચશે તે આગળ વધશે, જે લખશે તે વધુ આગળ વધશે અને જે ગણશે તે સૌથી વધુ આગળ વધશે.’ જો આ સૂત્ર આપણે અપનાવી લઈએ [...]