• 🪔 દીપોત્સવી

  ‘દીપ સે દીપ જલે’

  ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

  October 2022

  Views: 3401 Comment

  (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક [...]

 • 🪔

  વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  July 1992

  Views: 140 Comments

  (ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો [...]

 • 🪔

  વિશ્વની એકાત્મતા -વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  June 1992

  Views: 310 Comments

  શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક ઘડો ડુબાડવામાં આવે છે. ઘડાની [...]

 • 🪔 દિપોત્સવી

  વનસ્પતિ વિજ્ઞાન અને વ્યાવહારિક વેદાંત

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  October-November 2000

  Views: 340 Comments

  ભારતના સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમા અદ્વૈત વેદાંતના સિદ્ધાંત-વિચારને આચાર્ય શંકરે પ્રતિપાદિત કર્યો. પરંતુ માત્ર પંડિતો અને બ્રાહ્મણો સુધી જ પહોંચેલા આ દર્શનને વ્યવહારુ બનાવવાનું [...]

 • 🪔 જીવનચરિત્ર

  સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

  ✍🏻 ડો. ચેતના માંડવિયા

  August 2000

  Views: 500 Comments

  (ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું [...]

 • 🪔 જીવનચરિત્ર

  સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

  ✍🏻 ડો. ચેતના માંડવિયા

  July 2000

  Views: 320 Comments

  ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર. [...]

 • 🪔

  ઈશુ ખ્રિસ્ત - ભારતીય આયામમાં

  ✍🏻 ડો. ચેતના માંડવિયા

  October 1991

  Views: 410 Comments

  યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર - ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને જોર્ડન, જ્યુડા ગેલીલીના સમગ્ર વિસ્તારમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’ના [...]

 • 🪔 દીપોત્સવી

  પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  November 2021

  Views: 1430 Comments

  પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો માર્ગ તથા દિશા નક્કી કરે છે. ખૂબ સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થવાથી કીર્તિ, વિત્તીય સમૃદ્ધિ, સફળ સામાજિક જીવન, આરામદાયક જિંદગી અને પ્રસિદ્ધિ [...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  બાંધો સમય મુઠ્ઠીમાં

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  February 1993

  Views: 950 Comments

  બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ’૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ [...]

 • 🪔

  પર્યાવરણ, જંગલ અને માનવ

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  July 1991

  Views: 780 Comments

  આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, [...]

 • 🪔

  આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

  ✍🏻 ડો. ચેતના માંડવિયા

  December 1990

  Views: 730 Comments

  આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. [...]

 • 🪔

  માયાવતી : શાશ્વત શાંતિની ગંગોત્રી

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  November 1990

  Views: 891 Comment

  આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના કળણમાં ઊંડા ઊતરતા જવાનો ડર [...]