• 🪔

    શ્રીરામકૃષ્ણ - જયાષ્ટક

    ✍🏻 દેવેન્દ્રનાથ મજુમદાર

    March

    Views: 80 Comments

    (ગૌડસારંગ – ત્રિતાલ) ભવભયભંજન, પુરુષ નિરંજન, રતિપતિ ગંજનકારી। યતિજનરંજન, મનોમદ ખંડન, જય ભવબંધનહારી।।૧।। જય જનપાલક, સુરદલનાયક, જય જય વિશ્વ વિધાતા। ચિરશુભસાધક મતિમલપાતક, જય ચિતસંશયત્રાતા॥૨॥ સુર-નર-વંદન, [...]