Japananda Swami
🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
september 2017
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો [...]