• 🪔 આરોગ્ય

  જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  april 2021

  Views: 2190 Comments

  આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ [...]

 • 🪔 દીપોત્સવી

  યોગ દ્વારા તનાવમુક્તિ

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  november 2020

  Views: 1330 Comments

  એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે. [...]

 • 🪔 આરોગ્ય

  સંગીત અને સ્વાસ્થ્ય

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  may 2020

  Views: 2270 Comments

  વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર [...]

 • 🪔 આરોગ્ય

  મન માનતું નથી

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  august 2019

  Views: 1720 Comments

  વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન [...]

 • 🪔 આરોગ્ય

  મન માનતું નથી !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  may 2019

  Views: 1860 Comments

  ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો [...]

 • 🪔 આરોગ્ય

  ઝેરનાં પારખાં ન હોય

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  december 2018

  Views: 1530 Comments

  બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે. [...]

 • 🪔 આરોગ્ય

  ઝેરનાં પારખાં ન હોય

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  september 2018

  Views: 1700 Comments

  ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ, [...]

 • 🪔 આરોગ્ય

  ઊંઘ બાબતે જાગ્રત બનો !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  july 2018

  Views: 1900 Comments

  અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો [...]

 • 🪔 આરોગ્ય

  ઊંઘ બાબતે જાગ્રત બનો !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  june 2018

  Views: 1760 Comments

  જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે [...]

 • 🪔 આરોગ્ય

  ઊંઘ બાબતે જાગ્રત બનો !

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  may 2018

  Views: 1770 Comments

  જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે [...]

 • 🪔 આરોગ્ય

  દવા નાસ્તો નથી

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  april 2018

  Views: 2020 Comments

  એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત [...]

 • 🪔 આરોગ્ય

  દવા નાસ્તો નથી

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  february 2018

  Views: 1610 Comments

  તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા [...]

 • 🪔 આરોગ્ય

  કસરત કરો-સમજદારીપૂર્વક

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  january 2018

  Views: 1710 Comments

  ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું [...]

 • 🪔 આરોગ્ય

  કસરત કરો-સમજદારી પૂર્વક

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  december 2017

  Views: 1940 Comments

  ‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં [...]

 • 🪔 આરોગ્ય

  પ્રેમકી ગંગા બહાતે ચલો....

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  october 2017

  Views: 1430 Comments

  આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ [...]

 • 🪔 આરોગ્ય

  પ્રેમ કી ગંગા બહાતે ચલો....

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  august 2017

  Views: 1530 Comments

  માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર [...]